CBSE બોર્ડના ધ્યાને આવ્યું છે કે અગાઉ અનેકવાર પરિપત્ર બહાર પાડવા છતાં, ઘણી શાળાઓ પોતાની વેબસાઇટ પર ’મેન્ડેટરી ડિસ્ક્લોઝર’(ફરજિયાત વિગતો) અંતર્ગત આચાર્ય, શિક્ષકો અને ફી…
View More આચાર્ય, શિક્ષકો અને ફી માળખાની વિગતો વેબસાઇટ પર જાહેર કરો; CBSEનું ફરમાનCBSE
CBSE ધો.10ના વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનની પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેર
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) એ 2026 માં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકા…
View More CBSE ધો.10ના વિજ્ઞાન-સામાજિક વિજ્ઞાનની પેપર સ્ટાઇલ માટે નવી ગાઇડલાઇન જાહેરCBSE ધો.10 અને 12 માટે નવી ગાઈડલાઈન જાહેર
1 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પ્રેક્ટિકલ પરીક્ષા, વેબપોર્ટલ પર વિદ્યાર્થીના માકર્સ અપલોડ કર્યા બાદ ફેરફાર નહીં થઈ શકે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન…
View More CBSE ધો.10 અને 12 માટે નવી ગાઈડલાઈન જાહેરCBSE દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા ફીમાં વધારો, બોર્ડ વધારાના રૂા.40 કરોડ ઉઘરાવશે
ભારતીય વિદ્યાર્થીઓ માટે પાંચ વિષયો માટે ₹1,500 ફી હતી તે વધારીને રૂા.1600 તેમજ પાંચથી વધુ વિષયો (પ્રતિ વિષય) ₹300 થી વધારી રૂા.320 અને પ્રાયોગિક પરીક્ષા…
View More CBSE દ્વારા ધો.10 અને ધો.12ની પરીક્ષા ફીમાં વધારો, બોર્ડ વધારાના રૂા.40 કરોડ ઉઘરાવશેCBSEની ધો.10-12ની પૂરક પરીક્ષા 15 જૂલાઇથી
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે હવે જુલાઈ…
View More CBSEની ધો.10-12ની પૂરક પરીક્ષા 15 જૂલાઇથી2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ 10મા ધોરણની બોર્ડ પરીક્ષા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે 2026થી CBSE 10મા ધોરણની બોર્ડ પરીક્ષા…
View More 2026થી વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10ની પરીક્ષા, CBSEએ જાહેર કર્યા નવા નિયમCBSEનું ધો.10માં 93.66, ધો.12નું 88.39 ટકા પરિણામ
વિજયવાડા કેન્દ્ર 99.60 ટકા સાથે પ્રથમ : મેરીટ લીસ્ટ જાહેર નહીં કરાય, વિદ્યાર્થિનીઓએ ફરી બાજી મારી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા પરિણામ જાહેર…
View More CBSEનું ધો.10માં 93.66, ધો.12નું 88.39 ટકા પરિણામCBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ…
View More CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસCBSE દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાનું સંભવિત મે માં પરિણામ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન ની ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો વિદ્યાર્થીઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ…
View More CBSE દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાનું સંભવિત મે માં પરિણામCBSE ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વાર લેવાશે, ડ્રાફ્ટ તૈયાર
પ્રથમ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ, બીજી પરીક્ષા 5 મેથી 20મે દરમિયાન સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ 2026 થી વર્ષમાં બે વાર ધોરણ 10ની બોર્ડ…
View More CBSE ધો.10ની પરીક્ષા 2026થી વર્ષમાં બે વાર લેવાશે, ડ્રાફ્ટ તૈયાર