સંભવિત 397 કરોડની આવક સામે રૂા.351 કરોડનો ખર્ચ અંદાજાયો; સિંચાઇ માટે 7.19 કરોડ અને ખેતીવાડી, પશુપાલન માટે 3.47 કરોડની જોગવાઇ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની સામન્ય…
View More દ્વારકા જિલ્લા પંચાયતનું રૂા.640.15 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂરbudget
ડીસા-પીપાવાવ અને સોમનાથ-દ્વારકા-પોરબંદરને જોડતો એક્સપ્રેસ વે બનશે
બજેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ મજબૂત અને સરળ બનાવવા માટે ગુજરાતમાં ટ્રાફિકના વધતા પ્રશ્નોને દૂર કરવા માટે અને યાત્રાઓને વધુ સગવડદાયક…
View More ડીસા-પીપાવાવ અને સોમનાથ-દ્વારકા-પોરબંદરને જોડતો એક્સપ્રેસ વે બનશેશાળાઓના 25 હજાર વર્ગખંડોના સુધારણા માટે રૂા.2914 કરોડ ફાળવ્યા
રાજય સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા આજે અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું જેમાં ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસને ધ્યાનમાં રાખી અને 21મી સદીની આવશ્યકતા અંતર્ગત…
View More શાળાઓના 25 હજાર વર્ગખંડોના સુધારણા માટે રૂા.2914 કરોડ ફાળવ્યાખેલકૂદ, યુવા-સાંસ્કૃતિક વિભાગને 1093 કરોડ: નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર માટે 10 કરોડ
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે…
View More ખેલકૂદ, યુવા-સાંસ્કૃતિક વિભાગને 1093 કરોડ: નરસિંહ મહેતા સંશોધન કેન્દ્ર માટે 10 કરોડઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 11706 તથા પ્રવાસન, યાત્રાધામ માટે 1748 કરોડની જોગવાઈ
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હયાત એરપોર્ટ વિકસાવાશે જીલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા રાજ્યના તમામ જીલ્લાઓમાં જીલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. પવિત્ર યાત્રાધામ…
View More ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 11706 તથા પ્રવાસન, યાત્રાધામ માટે 1748 કરોડની જોગવાઈ10 જિલ્લામાં નવ સમરસ કન્યા અને 11 સમરસ કુમાર છાત્રાલયો બનશે
સમાજના તમામ વંચિત સમુદાયના જીવનના દરેક તબક્કાને આવરી લેતાં બજેટમાં રૂા.6807 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી…
View More 10 જિલ્લામાં નવ સમરસ કન્યા અને 11 સમરસ કુમાર છાત્રાલયો બનશેપ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓ રૂા.2637 કરોડના ખર્ચે પહોળા કરાશે
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ…
View More પ્રવાસન સ્થળોને જોડતા 150 રસ્તાઓ રૂા.2637 કરોડના ખર્ચે પહોળા કરાશેવિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇ
ગત વર્ષ કરતા કદમાં વધારો, રૂા.3.70 લાખ કરોડથી રૂા.4 લાખ કરોડ વચ્ચે બજેટ રહેવાનો અંદાજ ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇએ આજે વિધાનસભામાં વર્ષ 2024-25નું બજેટ રજુ…
View More વિધાનસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી કનુભાઇ દેસાઇકાલથી વિધાનસભાનું બજેટ સત્ર, સચિવાલયમાં કિલ્લેબંધી
ગાંધીનગરમાં પ્રવેશદ્વારો ઉપર સઘન વાહન ચેકિંગ, મુખ્ય સર્કલો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ધરણાં-પ્રદર્શન છાવણીઓ ઉપર ખાસ નજર ગુજરાત સરકારનુ વિધાન સભાનુ બજેટ સત્ર આવતીકાલ…
View More કાલથી વિધાનસભાનું બજેટ સત્ર, સચિવાલયમાં કિલ્લેબંધીરવિવારે મુખ્યમંત્રી-નાણામંત્રી વચ્ચે બેઠક, બજેટને અપાશે આખરી ઓપ
કૃષિ-શિક્ષણ-આરોગ્ય-પાણીપુરવઠા માટે 10 ટકા સુધી વધુ જોગવાઇ થવાની શકયતા 19મીથી બજેટ સત્રનો પ્રારંભ, 20મીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે બજેટ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી…
View More રવિવારે મુખ્યમંત્રી-નાણામંત્રી વચ્ચે બેઠક, બજેટને અપાશે આખરી ઓપ