બોટાદના પાળીયાદ રોડ પર રહેતા યુવાન ઉપર ચાર શખ્સોએ હુમલો કરી રૂૂ.10 હજાર રોકડા બળજબરીપૂર્વક લઈ લીધા બાદ બાઇકમાં તોડફોડ કરીને નુકસાન કરવાની ઘટનામાં પોલીસે…
View More બોટાદમાં લૂંટ અને તોડફોડ અંગે પોલીસે કાર્યવાહી ન કરતા એસ.પી., ડી.વાય.એસ.પી સહિત સાત સામે ફરિયાદBotad
બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્ત
બોટાદ કઈઇ પોલીસે છૈડા ગામની સીમમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપમાંથી કુલ 99.78 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત…
View More બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્તબોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇ
બરવાળાની એસબીઆઈ બેંકના 6 જુદા જુદા ખાતેદારોના ખાતામાંથી 9 દિવસમાં અલગ-અલગ સમયે 73,500 ઉપડી ગયા હતા. પૈસા કેવી રીતે ઉપડ્યા તેનો કોઇ ખ્યાલ નથી. માત્ર…
View More બોટાદના બરવાળામાં OTP વિના બાયોમેટ્રિકથી છ લોકોના ખાતામાંથી રૂા.73 હજારની રકમ ઉપડી ગઇબોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવાના કેસમાં 6 ખેડૂતને જામીનમુકત કરતી હાઇકોર્ટ
બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં હાઈકોર્ટે 68 પૈકી 6 લોકોને શરતી જામીન આપ્યા બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે…
View More બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવાના કેસમાં 6 ખેડૂતને જામીનમુકત કરતી હાઇકોર્ટહડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયા
પીડિત પરિવારોને મળી આશ્ર્વાસન આપ્યા બાદ કહ્યું ‘સમાજ’ના ખભે બંદૂક ફોડવાના પ્રયાસો થઇ રહ્યા છે બોટાદ જિલ્લાના હડદડ ગામમાં 12 ઑક્ટોબરે નિર્દોષ લોકો પર થયેલી…
View More હડદડની ઘટનામાં ભાજપની એન્ટ્રી, હીરા સોલંકી દોડી ગયારાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચાર
આરોપીને ઝડપી લેવા માંગ સાથે મૃતદેહ સ્વીકારનો પરિવારનો ઇનકાર પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં સમાજના ટોળા ઉમટ્યા બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે ગત મોડી રાત્રે…
View More રાણપુરના જાળીલા ગામે દલિત સગીરની હત્યાથી ચકચારબોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્ત
બોટાદ-ગઢડા માર્ગ પર નાગલપર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક વીજપોલ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સહિત ચાર લોકોને…
View More બોટાદમાં ટ્રક વીજપોલ સાથે અથડાયો, કોંગ્રેસ પ્રમુખ સહિત ચાર ઇજાગ્રસ્તરાણપુરમાં તાલુકા પંચાયતથી કુંભારવાડા તરફ જવાનો રસ્તો અત્યંત બિસમાર હાલતમાં
અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં: વાહન ચાલકોને અકસ્માતનો ભય બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયતથી લઈને કુંભારવાડા તરફ જતો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે…
View More રાણપુરમાં તાલુકા પંચાયતથી કુંભારવાડા તરફ જવાનો રસ્તો અત્યંત બિસમાર હાલતમાંએકના ડબલ કરવાની લાલચ આપી બોટાદના ખેડૂત પાસેથી ભુવાએ 1 કરોડ રૂપિયા ખંખેર્યા
વિશ્વાસમા આવી 29 જાન્યુઆરી 2024ના રોજ કાંતીભાઈએ 10 લાખ રૂૂપિયા આપી દીધા. અનવરે વિધી કરીને થેલો ઘેર રાખવા કહ્યું અને દોરો ન ખોલવો કહી જતાં…
View More એકના ડબલ કરવાની લાલચ આપી બોટાદના ખેડૂત પાસેથી ભુવાએ 1 કરોડ રૂપિયા ખંખેર્યાબોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ
રાજસ્થાનની જેલના સ્ટાફ ઉપર હુમલો કરી ફરાર થયેલા સપ્લાયર સહિત પાંચના નામ ખુલ્યા ભાવનગર, બોટાદમાં આવતા દારૂૂના જથ્થાનું કટિંગ કરવા માટે ધંધુકા હોટસ્પોટ બન્યું છે.…
View More બોટાદના બુટલેગરે મંગાવેલા રૂા.42.98 લાખના દારૂ સાથે પાંચની ધરપકડ