2023ની સાલમાં વડીલોપાર્જીત જમીનના ભાગ પાડવા મામલે માથાકુટ થઇ હતી બોટાદ જિલ્લાના ધ્રુફણીયા ગામે દાદા-દાદી ઉપર ભત્રીજાએ ટ્રેક્ટર ચડાવી નિર્મમ હત્યા કરતાં બોટાદ ડિસ્ટ્રીકટ એન્ડ…
View More બોટાદના ધ્રુફણિયામાં દાદા-દાદીને ટ્રેકટરથી કચડી મારનાર ભત્રીજાને આજીવન કેદBotad
બોટાદના ગઢડિયાની યુવતીને કારમાં લિફટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જ્ઇ છેડતી
બોટાદ જિલ્લાના ગઢડીયા ગામની એક કોલેજિયન યુવતી સાથે છેડતી અને શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસની ફરિયાદ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ…
View More બોટાદના ગઢડિયાની યુવતીને કારમાં લિફટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઇ જ્ઇ છેડતીબોટાદમાં ખનીજ માફિયાઓનું નેટવર્ક ઝડપાયું
બોટાદ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ખનીજ વહનની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે કામગીરી કરતી સરકારી એજન્સીઓના અધિકારીઓની રેકી કરી તેમની હિલચાલની માહિતી ખનીજ માફિયાઓ…
View More બોટાદમાં ખનીજ માફિયાઓનું નેટવર્ક ઝડપાયુંબોટાદના કથિત 1 કરોડના તોડકાંડમાં ભાજપનો પડકાર
બોટાદમાં કથિત રૂૂ.1 કરોડના ‘તોડકાંડ’ મામલે ભાજપની પ્રથમ જાહેર પ્રતિક્રિયા, ભાજપ આગેવાન અને રાણપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્ય ઉમેશ મકવાણાના નિવેદન…
View More બોટાદના કથિત 1 કરોડના તોડકાંડમાં ભાજપનો પડકારબોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યા
પ્રેમપ્રકરણ હોવાની શંકા, હકીકત જાણવા પોલીસે તપાસ યથાવત રાખી બોટાદના કૃષ્ણ સાગર તળાવમાંથી એક યુવક અને એક યુવતીના મૃતદેહ મળ્યા છે. ઘટનાની જાણ થતાં જ…
View More બોટાદના કૃષ્ણસાગર તળાવમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવ્યાબોટાદમાં પોલીસ અને ભાજપ નેતા દ્વારા 1 કરોડનો તોડ
બોટાદમાં કોળી સમાજના યુવક સાથે કથિત 1 કરોડના તોડ કાંડ મામલે સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નેતા અને પોલીસ સામે ઉચ્ચસ્તરીય…
View More બોટાદમાં પોલીસ અને ભાજપ નેતા દ્વારા 1 કરોડનો તોડરાણપુરના નાગનેશ ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 યુવાનનું મોત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેસ ગામ પાસે હાઇવે પર ગુરુવારના મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં ફોરવ્હીલ કાર અને આઇસર ટ્રક સામ-સામે અથડાતા બોટાદની વોરાવાડમાં…
View More રાણપુરના નાગનેશ ગામ પાસે આઇસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1 યુવાનનું મોતબોટાદના સ્વામિનારાયણ મંદિરમાં ચોરીથી ફફડાટ, ચાર બુકાનીધારી દેખાયા
બોટાદના ખસ રોડ પર આવેલા શંકરપરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટના બની છે. ચોરોએ રોકડ અને અન્ય ચીજવસ્તુઓ સહિત અંદાજે 45,000 રૂૂપિયાની મત્તાની ચોરી કરી…
View More બોટાદના સ્વામિનારાયણ મંદિરમાં ચોરીથી ફફડાટ, ચાર બુકાનીધારી દેખાયાબોટાદમાં પ્રવાસે આવેલા 40 છાત્રોની તબીયત લથડી
સાબરકાંઠાના તાલોદથી પ્રવાસે નીકળેલા વિદ્યાર્થીઓ માટે બોટાદની મુલાકાત ચિંતાજનક બની હતી. મોડી રાત્રે બોટાદ પહોંચતા જ 35થી 40 જેટલા વિદ્યાર્થીઓને અચાનક તાવ અને શરદીના લક્ષણો…
View More બોટાદમાં પ્રવાસે આવેલા 40 છાત્રોની તબીયત લથડીબોટાદમાં નવજાત શીશુને કચરામાં સળગાવવા પ્રયાસ
બોટાદ શહેરના કાદર શેઠની વાડી વિસ્તારમાં માનવતાને શરમસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા નવજાત શિશુને કચરાના ઢગલામાં…
View More બોટાદમાં નવજાત શીશુને કચરામાં સળગાવવા પ્રયાસ