મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયાં અને આ પરિણામોએ દેશમાં આશ્ચર્ય સર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોને આધારે કોંગ્રેસ, ઉદ્ધવ…
View More બટેંગે તો કટેંગે કરતા લાડલી બહેન ભાજપ યુતિને બહુ ફળી હોવાનું લાગે છેBJP
15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટી
વાવની ચૂંટણીના પરિણામમાં ટી-20ની સુપર ઓવર જેવો રોમાન્ચ, કોંગ્રેસે વિજય સરઘસની તૈયારી કરી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા ભાજપનો દિલધડક વિજયહતા. 14 રાઉન્ડની…
View More 15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટીબાળક બુદ્ધિ… 89 વાર હારલે-G
મહારાષ્ટ્રમાં ફરી એક વખત ભાજપ ગઠબંધન સામે કોંગ્રેસ ગઠબંધનનો પરાજય થતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડીયા ઉપર રાહુલ ગાંધીના મીમ્સ બનાવીને…
View More બાળક બુદ્ધિ… 89 વાર હારલે-Gભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝ
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પતી ગયું. ઝારખંડમાં તો પહેલા તબક્કાનું મતદાન પહેલાં જ પતી ગયેલું ને બુધવારે બીજા તબક્કાનું મતદાન હતું. સાથે સાથે…
View More ભાજપની મહાયુતિ મહારાષ્ટ્રમાં સત્તા જાળવી રાખે તો મોદીને બુસ્ટર ડોઝલીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચાર
અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ભાજપની સ્પષ્ટ બહુમતી ધરાવતી સંસ્થાઓ અને ભાજપના ગઢમાં ચાલુ લોકપ્રતિનિધિઓના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે મોટા લીલીયા તાલુકા પંચાયતના…
View More લીલિયા તાલુકા પંચાયતના ભાજપના બે સદસ્યોએ રાજીનામુ ધરી દેતા ચકચારદિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાં
દિલ્હીમાં ભાજપે મિશન લોટસ શરૂૂ કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના શક્ય એટલા ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા માટે ભાજપે પ્રયાસો આદર્યા છે. AAPની સરકારમાં મંત્રી રહેલા…
View More દિલ્હીમાં ભાજપનું ઓપરેશન લોટસ, આપના 10-15 ધારાસભ્યો સંપર્કમાંમનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકેની છાપ ધરાવે છે. જેઓ અવનવા નિવેદનો તેમજ પત્રોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એક વખત સાંસદ મનસુખ…
View More મનરેગામાં નેતાઓ અને અધિકારીઓ વચ્ચે મિલીભગત, ભાજપ સાંસદનો નવો ધડાકોભાજપના મહાસચિવ વિનોદ તાવડે 5 કરોડ સાથે ઝડપાતા ખળભળાટ
મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ‘કેશ ફોર વોટ’ના ખેલ? વસઇની હોટલમાં BVAના ધારાસભ્ય અને કાર્યકરોએ છાપો મારી મચાવી ધમાલ, પોલીસે તાવડેને માંડ બચાવ્યા, ભાજપે આક્ષેપો નકાર્યા મહારાષ્ટ્રમાં…
View More ભાજપના મહાસચિવ વિનોદ તાવડે 5 કરોડ સાથે ઝડપાતા ખળભળાટમહારાષ્ટ્ર-ઝારખંડમાં કાલે મતદાન: ભાજપ-વિપક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
લોકસભાની ચૂંટણીમાં પછડાટ બાદ હરિયાણામાં અનપેક્ષિત વિજય પછી એનડીએ બન્ને રાજ્યોમાં સત્તા કબજે કરવા મેદાને મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા…
View More મહારાષ્ટ્ર-ઝારખંડમાં કાલે મતદાન: ભાજપ-વિપક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયા
તેઓ મરજી પડે ત્યાં જઈ શકે છે : અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કૈલાશ ગેહલોત…
View More ‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયા