વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને માતાને અપશબ્દો કહેવાના મામલે બિહારમાં રાજકીય તોફાન મચ્યું છે. આ મામલે આજે ભાજપ અને કંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ…
View More PM મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં બબાલ: કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે ઝપાઝપીBJP
સરકાર અને ભાજપ પૂર્વ ધારાસભ્યોની વાત સાંભળતા નથી, કોંગ્રેસમાંથી આવેલાને વધુ મહત્વ
ખેડા જિલ્લાના કઠલાલ-કપડવંજના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા કનુ ડાભીએ પક્ષ અને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો સાથે લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો…
View More સરકાર અને ભાજપ પૂર્વ ધારાસભ્યોની વાત સાંભળતા નથી, કોંગ્રેસમાંથી આવેલાને વધુ મહત્વભાજપ દ્વારા સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન
કાલે મેયરના બંગલેથી ગણપતિ દાદાની વાજતે ગાજતે પધરામણી : દરરોજ પૂજન અર્ચન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ…
View More ભાજપ દ્વારા સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજનનિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયેલા પૂર્વ DySP મેવાડાની રૂા.300 કરોડની સંપતિ જપ્ત કરાશે
ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ડીવાયએસપી જે.જે. મેવાડાની સંપત્તિ જપ્ત કરવા આદેશ થયો છે. ભાજપ નેતા જયંતીલાલ જેઠાભાઈ મેવાડાની 300 કરોડની સંપતિ જપ્ત કરવા…
View More નિવૃત્તિ બાદ ભાજપમાં જોડાયેલા પૂર્વ DySP મેવાડાની રૂા.300 કરોડની સંપતિ જપ્ત કરાશેચૈતર વસાવા સામે બોલવાનો મારો એકનો ઠેકો નથી, પ્રદેશ નેતાઓ પણ બોલે: વસાવા
ભાજપના સાસંદ મનસુખ વસાવા ફરીથી ભાજપના જ નેતાઓ ઉચર બગડયા છે, અને તેમણે ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે, તેમણે કહ્યું કે, ભરૂૂચ ભાજપના નેતાઓ…
View More ચૈતર વસાવા સામે બોલવાનો મારો એકનો ઠેકો નથી, પ્રદેશ નેતાઓ પણ બોલે: વસાવાહાઇકોર્ટની બેંચ હવે પાક્કી; ભાજપનું ખુલ્લું સમર્થન
કમલમ ખાતે ભાજપ લીગલ સેલની સાંસદો-ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ સાથે બેઠક સરકાર ઉપર હાઇકોર્ટની બેંચ માટે દબાણ લાવવા રજૂઆત, ભાજપના તમામ નેતાઓ સહમત ગુજરાત રાજ્યની સ્થાપના…
View More હાઇકોર્ટની બેંચ હવે પાક્કી; ભાજપનું ખુલ્લું સમર્થનભાજપના ધારાસભ્યની આસુરીવાણી, કોંગ્રેસના લોકોને રાક્ષસો કહ્યા!
વડોદરા જિલ્લાના પાદરામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ સ્થાનિક ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ એક જાહેર કાર્યક્રમમાં કોંગ્રેસને રાક્ષસ ગણાવતા વિવાદ…
View More ભાજપના ધારાસભ્યની આસુરીવાણી, કોંગ્રેસના લોકોને રાક્ષસો કહ્યા!ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ‘આપ’ના માંડવે
લાંબા સમયથી ભાજપ સામે નારાજગી બાદ ‘આપ’ના કાર્યક્રમમાં હાજર રહેતા રાજકીય નવાજૂનીના સંકેત વિસાવદર ધારાસભાની પેટા ચુંટણીના પરિણામો બાદ જુનાગઢ જિલ્લાના રાજકારણમાં મોટી ઉથલ પાથલના…
View More ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ‘આપ’ના માંડવેભાજપ કાર્યાલય ખાતે કાલે હાઇકોર્ટની બેંચ લાવવા માટે ઘડાશે રણનીતિ
રાજકોટની હાઇકોર્ટની બેંચ મળે તે માટે હવે સૌરાષ્ટ્રભરના વકીલો અને જુદી-જુદી સંસ્થાઓ દ્વારા કાનૂની જંગના મંડાણ માંડ્યા છે. દિવસેને દિવસે આ લડતને વધુ મજબૂત બનાવવા…
View More ભાજપ કાર્યાલય ખાતે કાલે હાઇકોર્ટની બેંચ લાવવા માટે ઘડાશે રણનીતિકોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહાર
એનડીએ સાંસદો સાથે ચાય પે ચર્ચા: કાર્યવાહીથી દૂર રહેવા બદલ વિપક્ષની ટીકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચા સભા દરમિયાન એનડીએ નેતાઓને જણાવ્યું હતું કે વિપક્ષમાં,…
View More કોંગ્રેસમાં યુવા નેતાઓની હાજરીથી રાહુલ નર્વસ, અસુરક્ષિત અનુભવી રહ્યા છે: મોદીનો પ્રહાર