સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવે શનિવારે વિશ્વભરના દિવાળી અને નાતાલની ઉજવણી વચ્ચે સમાનતા દર્શાવ્યા બાદ અને યોગી આદિત્યનાથ સરકારને દીપોત્સવ ઉજવણી માટે મીણબત્તીઓ…
View More દીપોત્સવ પર બિનજરૂરી ખર્ચ સામે અખિલેશનો સવાલ: ભાજપે કહ્યું, અયોધ્યા ઝગમગે છે ત્યારે તેમને બળતરા થાય છેBJP
ભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયું
ગેનીબેનએ હસતા હસતા ટોણો માર્યો કે મારો આભાર માનો, મેં તમારા માટે કરી સીટ ખાલી બનાસકાંઠા જિલ્લામાં મંત્રી સ્વરૂપજીનું ભવ્ય સ્વાગત કરાયું ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ…
View More ભાભરમાં મંત્રી સ્વરૂપ ઠાકોરના સ્વાગત સમારોહમાં ગેનીબેન ઠાકોરની હાજરીથી રાજકારણ ગરમાયુંબ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ભૂંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર: તુષિત પાનેરી
તાજેતરમાં થયેલા પ્રધાનમંડળના વિસ્તરણમાં બ્રહ્મસમાજને અન્યાય થયાની લાગણી વ્યક્ત કરતા સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ગુજરાત કોંગ્રેસના પ્રવકતા તૃષિત પાણેરીએ ભાજપનો ઇરાદો બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવાનો હોવાનો…
View More બ્રહ્મસમાજનું રાજકીય અસ્તિત્વ ભૂંસી નાખવાનું ભાજપનું ષડયંત્ર: તુષિત પાનેરીચરોતરમાં કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લેનાર ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદ
બોરસદના રમણ સોલંકીને કેબિનેટ, પેટલાદ અને મહુધાના ધારાસભ્યને રાજ્યકક્ષાનું મંત્રીપદ ગુજરાત સરકાર નવા મંત્રીમંડળમાં ચરોતરમાંથી ત્રણ ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. આ ત્રણેય ધારાસભ્યોએ ગત વિધાનસભા…
View More ચરોતરમાં કોંગ્રેસ પાસેથી બેઠકો આંચકી લેનાર ત્રણેય ધારાસભ્યોને મંત્રીપદચાર મુખ્યમંત્રી અને અનેક મંત્રીમંડળો બદલાયા છતાંય પરષોત્તમ સોલંકી અડીખમ
2007થી સતત મંત્રી પદ, કોળી સમાજ પર પ્રભુત્વ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ…
View More ચાર મુખ્યમંત્રી અને અનેક મંત્રીમંડળો બદલાયા છતાંય પરષોત્તમ સોલંકી અડીખમહર્ષ સંઘવીને આગામી મુખ્યમંત્રી તરીકે રજૂ કરાયા છે: જનરેશનલ ચેન્જ સાથે ઓબીસી પર વધુ ફોકસ
ગુજરાતમાં અંતે ભાજપે નવા પ્રધાનમંડળની રચના કરી નાખી. જૂના પ્રધાનમંડળમાંથી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા એટલે વિદાય થવાના જ હતા પણ તેમના સિવાય બીજા નવ…
View More હર્ષ સંઘવીને આગામી મુખ્યમંત્રી તરીકે રજૂ કરાયા છે: જનરેશનલ ચેન્જ સાથે ઓબીસી પર વધુ ફોકસકાંતિ અમૃતિયાને મંત્રીપદ, ગોપાલ ઇટાલિયા સાથેનો મોરેમોરો ફળ્યો
ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં જાતિના સમીકરણ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું પ્રભુત્વ વધારાયું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને…
View More કાંતિ અમૃતિયાને મંત્રીપદ, ગોપાલ ઇટાલિયા સાથેનો મોરેમોરો ફળ્યોકોંગ્રેસમાંથી સીધા ભાજપની કેબિનેટમાં, અર્જુનભાઇ મોઢવાડિયાને ગ્રાઉન્ડવર્ક ફળ્યું
ત્રણવાર કોંગ્રેસના ચિન્હ પરથી ધારાસભ્ય બન્યા છે ગુજરાતમાં મંત્રી મંડળમાં વિસ્તરણ કરીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા અર્જુન…
View More કોંગ્રેસમાંથી સીધા ભાજપની કેબિનેટમાં, અર્જુનભાઇ મોઢવાડિયાને ગ્રાઉન્ડવર્ક ફળ્યુંનવા મંત્રી મંડળમાં સર્વ જ્ઞાતિ સમીકરણ સેટ કરાયા
ઘઇઈ 8, પાટીદાર 7, એસટી 4, એસસી 3, ક્ષત્રિય 2 અન્ય 2 આજે ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે. ત્યારે આ નવા મંત્રી મંડળમાં…
View More નવા મંત્રી મંડળમાં સર્વ જ્ઞાતિ સમીકરણ સેટ કરાયાભાવનગરની વડાપ્રધાનની સભાએ બે મંત્રી પદ અપાવ્યા
મંત્રી મંડળમાં પરસોત્તમ સોલંકી રીપીટ અને જીતુ વાઘાણીની રી-એન્ટ્રી ગુજરાતના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રમાંથી ભાવનગર જિલ્લાના બે ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેની…
View More ભાવનગરની વડાપ્રધાનની સભાએ બે મંત્રી પદ અપાવ્યા