ચારેય ગૃહમાં સેવા આપનારા લાલુ પછી બીજા બિહારના મુખ્યમંત્રી બન્યા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે રાજ્યસભામાં સંસદ સભ્ય (ખઙ) તરીકે શપથ લીધા. આ સાથે, તેમણે…
View More નીતિશકુમારે રાજ્યસભાના સાંસદ સ્વરૂપે શપથ લીધાBihar
બિહારમાં છડેચોક યુવાનનો શિરચ્છેદ બાદ ટોળા દ્વારા હત્યારાનીય હત્યા
બિહારના અરરિયા જિલ્લામાં એક ભયાનક ઘટના બની છે. અહીં, એક યુવાનનો માથું રસ્તાની વચ્ચે જ કાપી નાખવામાં આવ્યું – તેનું માથું તેના ધડથી અલગ કરી…
View More બિહારમાં છડેચોક યુવાનનો શિરચ્છેદ બાદ ટોળા દ્વારા હત્યારાનીય હત્યા20 કરોડના સોનાની લૂંટમાં કાર દિલ્હીના શખ્સની હોવાનું ખુલ્યું
કર્મચારી મહેશ શંકાના દાયરામાં, ગુજરાતના શખ્સે જ ટીપ આપી હોવાનો ખુલાસો પોલીસે ચોરાઉ કાર અને સ્કૂટર જપ્ત કર્યું : ચોરાઉ કારમાં બિહારના શખ્સની માલિકીની કારની…
View More 20 કરોડના સોનાની લૂંટમાં કાર દિલ્હીના શખ્સની હોવાનું ખુલ્યુંબિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટ
દાનાપુર રેલવે સ્ટેશન બહાર કસ્ટમ અધિકારીની ઓળખ આપી 8 શખ્સોની ટોળકીએ બે કર્મચારીના અપહરણ કરી 17 કિલો સોનાની ફિલ્મીઢબે લૂંટ ચલાવતા સનસનાટી રાજકોટના પ્રહલાદ પ્લોટ…
View More બિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટબિહારના નાલંદામાં આવેલ શીતળાષ્ટમી મંદિરમાં નાસભાગ મચતા અફરાતફરી, 9નાં મોત, અનેક ઈજાગ્રસ્ત
આજે સવારે (૩૧ માર્ચ, ૨૦૨૬) બિહારના નાલંદામાં એક મોટી દુર્ઘટના બની હતી. નાલંદા જીલ્લામાં આવેલ શીતલા માતાના મંદિરમાં આજે અચાનક નાસભાગ મચી હતી. આ…
View More બિહારના નાલંદામાં આવેલ શીતળાષ્ટમી મંદિરમાં નાસભાગ મચતા અફરાતફરી, 9નાં મોત, અનેક ઈજાગ્રસ્તપોલીસની લાશો ઢાળવાની ધમકી દેનારનું ઢીમ ઢાળી દીધું
બિહારમાં કુખ્યાત બૂટલેગર સાથે ગોળીબારમાં પોલીસ જવાન પણ શહીદ, બે ગુંડા ઠાર બિહારના મોતિહારીમાં વહેલી સવારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને પોલીસને પડકાર આપનાર કુખ્યાત…
View More પોલીસની લાશો ઢાળવાની ધમકી દેનારનું ઢીમ ઢાળી દીધુંનીતિશના ઉત્તરાધિકારીની શોધ: અટકળોનો દૌર ચાલુ
નીતિશના ઉત્તરાધિકારીની શોધ: અટકળોનો દૌર ચાલુ જેડી(યુ) સુપ્રીમો અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી પત્ર ભર્યું, જેનાથી બિહારમાં ભાજપને તેના મુખ્યમંત્રીના નામનો માર્ગ…
View More નીતિશના ઉત્તરાધિકારીની શોધ: અટકળોનો દૌર ચાલુનિતીશના બિહાર સિંહાસન ત્યાગના રહસ્યો સમજતા દેશને વાર લાગશે
નીતીશ કુમારે અચાનક જ બિહારના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપીને રાજ્યસભામાં જવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા. હોળીનો માહોલ છે તેથી ધુળેટીના દિવસે આ વાત બહાર…
View More નિતીશના બિહાર સિંહાસન ત્યાગના રહસ્યો સમજતા દેશને વાર લાગશેબિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, CM પદેથી આપશે રાજીનામું
બિહારના CM નીતિશ કુમારે આજે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. મુખ્યમંત્રી નીતિશ સાથે ભાજપ અધ્યક્ષ નીતિન નબીન, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને શિવેશ…
View More બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, CM પદેથી આપશે રાજીનામુંબિહારમાં રાજ્યસભાની વધારાની સીટ આંચકી લેવા એનડીએના ધમપછાડા
NDA અને મહાગઠબંધન બંનેએ બિહાર રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે, પરંતુ તેમણે હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર કર્યા નથી. NDA સરળતાથી ચાર…
View More બિહારમાં રાજ્યસભાની વધારાની સીટ આંચકી લેવા એનડીએના ધમપછાડા