બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઘણી અગ્રણી હસ્તીઓ પ્રચાર કરી રહી છે. મતદાનના પહેલા તબક્કા માટે પ્રચાર પૂર્ણ થયો છે. આ પહેલા વિવિધ નેતાઓએ જાહેર સભાઓને…
View More મહાગઠબંધનમાં પપ્પુ, ટપ્પુ અને અપ્પુ ભગવાન રામ વિરોધી: યોગી આદિત્યનાથbihar election
પ્રથમ તબક્કાના મતદાન પહેલા તેજસ્વીની ‘માઇ-બહિન’ યોજના, દરેક મહિલાને ખાતામાં 30,000
દર મહિને રૂા.બે હજાર, પાંચ લાખનો વીમો અને વ્યાજમાફીની જાહેરાત બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર શાંત થતા પહેલા, મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવે…
View More પ્રથમ તબક્કાના મતદાન પહેલા તેજસ્વીની ‘માઇ-બહિન’ યોજના, દરેક મહિલાને ખાતામાં 30,000બિહારમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, ગુરુવારે મતદાન
18 જિલ્લાઓમાં 121 વિધાનસભા મતવિસ્તારોમાં બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં પ્રચારનો છેલ્લો દિવસ છે. પ્રચાર સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. આ તબક્કાની બધી બેઠકો માટે…
View More બિહારમાં ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત, ગુરુવારે મતદાનબિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યા
પ્રથમ તબક્કાના મતદાનના 6 દિવસ પહેલાં, મોકામામાં જનસુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હત્યાના આરોપો મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહના…
View More બિહાર ચૂંટણી પહેલાં જ દિગ્ગજ નેતા દુલારચંદ યાદવની ગોળી મારી હત્યાવચનં કિમ દરિદ્રતા, બિહારમાં વચનોનો વરસાદ વરસાવતું NDA
દરેક યુવાનને નોકરી-રોજગાર, મહિલાઓને બે લાખની મદદ, અતિ પછાત વર્ગને 10 લાખની સહાય સીતાપુરમને આધ્યાત્મિક શહેર વિકસાવાશે, ટેક હબ બનાવાશે, વિશ્ર્વ સ્તરીય શિક્ષણ માળખુ વિકસાવાશે…
View More વચનં કિમ દરિદ્રતા, બિહારમાં વચનોનો વરસાદ વરસાવતું NDAકોંગ્રેસ-RJD સૂર્યદેવની પૂજાને નાટક ગણાવી છઠી મૈયાનું અપમાન કરે છે: મોદી ગજર્યા
બિહારની મુઝફફરપુરની સભામાં વડાપ્રધાનના આરજેડી-કોંગ્રેસ પર આકરા પ્રહારો બિહારની ચૂંટણીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મુઝફ્ફરપુરમાં એક જાહેર સભાને સંબોધવા પહોંચેલા પીએમ મોદીએ આરજેડી અને કોંગ્રેસ…
View More કોંગ્રેસ-RJD સૂર્યદેવની પૂજાને નાટક ગણાવી છઠી મૈયાનું અપમાન કરે છે: મોદી ગજર્યાબિહારની ચૂંટણીમાં 32% ઉમેદવારો સામે પોલીસ કેસ
કુલ ઉમેદવારમાંથી 519 કરોડપતિ અને 519 ઉમેદવારો ફકત 5થી 12 ધોરણ સુધી ભણેલા 1314 ઉમેદવારોમાંથી 423 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયા છે; 33 ઉમેદવારો સામે…
View More બિહારની ચૂંટણીમાં 32% ઉમેદવારો સામે પોલીસ કેસબિહારમાં યાદવાસ્થળી: તેજ પ્રતાપના કાફલા પર હુમલો, તેજસ્વીના ગુંડાઓ પર આરોપ
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ રહી છે. શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ મતદારોને આકર્ષવા અને એકબીજાને નીચા પાડવા માટે…
View More બિહારમાં યાદવાસ્થળી: તેજ પ્રતાપના કાફલા પર હુમલો, તેજસ્વીના ગુંડાઓ પર આરોપબિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહ
દેશમાં એક પણ ઘુસણખોર હોય એવું કોઈ ઈચ્છશે નહીં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, બિહારમાં યોજાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (SIR) એટલે કે મતદાન સુધારા કાર્યક્રમમાં…
View More બિહારમાં SIRમાં જેના નામ કપાયા તે ભારતીય નાગરિક નહોતા: અમિત શાહગુજરાતના 10 આઈએએસ અધિકારીઓને બિહારમાં નિરીક્ષકની જવાબદારી સોંપાઇ
બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાતના 10 pdNufu અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આ અધિકારીઓને ચૂંટણી નિરીક્ષક તરીકેની કામગીરી…
View More ગુજરાતના 10 આઈએએસ અધિકારીઓને બિહારમાં નિરીક્ષકની જવાબદારી સોંપાઇ