બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી ડો. શકીલ અહમદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું…
View More બિહારમાં ચૂંટણી પૂરી થતાં જ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કોંગ્રેસ છોડીbihar election
બિહારમાં પુરુષો કરતાં મહિલાઓનું 8.8% વધુ મતદાન ગેમ બદલી નાખશે?
1951 પછી 66.91 ટકા મતદાનનો રેકોર્ડ: એક્ઝિટપોલ્સના અનુમાન મુજબ નીતિશ-એનડીએને ધીંગી બહુમતી બિહાર વિધાનસભા ચૂંટણી 2025 એ મતદાનના તમામ જૂના વિક્રમો તોડી નાખ્યા…
View More બિહારમાં પુરુષો કરતાં મહિલાઓનું 8.8% વધુ મતદાન ગેમ બદલી નાખશે?બિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન: ચૂંટણી લડી રહેલા દર ત્રણમાંથી એક સામે ફોજદારી કેસ
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રાજકીય પક્ષોનો ચાલી રહેલો ચૂંટણી પ્રચાર ગઇ સાંજે 5 વાગ્યે બંધ થઈ ગયો. મતદાન હવે 11 નવેમ્બરે થશે. બીજા…
View More બિહારમાં આવતીકાલે બીજા તબક્કાનું મતદાન: ચૂંટણી લડી રહેલા દર ત્રણમાંથી એક સામે ફોજદારી કેસબિહારની ચૂંટણીમાં ગરબડના આક્ષેપો સામે ચૂંટણી પંચનો બચાવ લૂલો અને ચિંતાજનક
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન પતી ગયું ને મંગળવારે બીજા તબક્કાનું મતદાન છે પણ એ પહેલાં રાષ્ટ્રીય જનતા દળે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ (ઈવીએમ)માં ગરબડનો…
View More બિહારની ચૂંટણીમાં ગરબડના આક્ષેપો સામે ચૂંટણી પંચનો બચાવ લૂલો અને ચિંતાજનકબિહારમાં રાજકીય ઉથલપાથલ?, 5% મતદાન વધે-ઘટે એટલે સરકાર બદલે!
અગાઉ વર્ષ 1967, 1980 અને 1990માં મતદાન વધતા સરકાર બદલી ગઇ હતી જયારે 2005માં વોટીંગ 16 ટકા ઘટતા સત્તા પરિતર્વન થયું હતું બિહાર વિધાનસભા ચૂંટણીના…
View More બિહારમાં રાજકીય ઉથલપાથલ?, 5% મતદાન વધે-ઘટે એટલે સરકાર બદલે!ચાલુ મતદાને ‘બિહારવાળી’: ઉપમુખ્યમંત્રીની કાર પર હુમલો, ઉમેદવારો પીટાયા, વીજળી કાપી EVM બંધ
બૂથ કેપ્ચરિંગના આક્ષેપથી લઇ મતદારોને અટકાવવા સુધીની ઢગલાબંધ ફરિયાદો, અનેક જગ્યાએ મતદારયાદીમાંથી નામ ગાયબ થઇ જતા લોકો આગબબુલા બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 18…
View More ચાલુ મતદાને ‘બિહારવાળી’: ઉપમુખ્યમંત્રીની કાર પર હુમલો, ઉમેદવારો પીટાયા, વીજળી કાપી EVM બંધબિહારમાં 2 ડે.સીએમ સહિત 18 મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ
સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી, 10 જિલ્લાઓમાં EVM બગડવાની ફરિયાદ, 18 જિલ્લાની 121 બેઠકોમાં 1314 ઉમેદવારો માટે 45,341 બૂથ પર મતદાન સંપન્ન બિહાર…
View More બિહારમાં 2 ડે.સીએમ સહિત 18 મંત્રીઓનું ભાવિ EVMમાં કેદબિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: 10 જિલ્લામાં EVM ખોટકાયા, મતદારોએ “વોટ ચોર”ના નારા લાગ્યા
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૮ જિલ્લાઓની 121 બેઠકો માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે.સવારે…
View More બિહારમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન: 10 જિલ્લામાં EVM ખોટકાયા, મતદારોએ “વોટ ચોર”ના નારા લાગ્યાચૂંટણીમાં મહિલાઓને લહાણી, દેશની તિજોરી પર 1.68 લાખ કરોડનો બોજ
મત મેળવવા 12 રાજ્યોમાં લાડલી, લક્ષ્મી, બહેન સહિતની યોજનાઓ હેઠળ રોકડ ભેટ આપવાની હોડ; ૠઉઙના 0.5 ટકાની ખેરાત ભારતમાં રાજકીય પક્ષો દ્વારા ચુંટણી જીતવા માટે…
View More ચૂંટણીમાં મહિલાઓને લહાણી, દેશની તિજોરી પર 1.68 લાખ કરોડનો બોજબિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરી
કર્ણાટક-મહારાષ્ટ્રમાં મત ચોરીના આરોપ બાદ હરિયાણામાં મતદાર યાદીમાં ડમી મતદારો ઘુસાડી કોંગ્રેસને હરાવ્યાનો આક્ષેપ યુ.પી.ભાજપના નેતાએ પિતાનું નામ બદલી હરિયાણામાં વોટિંગ કર્યુ, મતદાર યાદીમાં એક…
View More બિહાર ચૂંટણી પહેલાં રાહુલનો H-બોમ્બ: હરિયાણામાં 25 લાખ મતની ચોરી