ડોક્યુમેન્ટ પર વેપારીની સહી લઈ મશીનરીની લોનના રૂા. 2.35 કરોડ પોતાના ખાતામાં જમા કરાવી લેતા ફરિયાદ નોંધાઈ ભાવનગરના નેસડા-ઘાંઘળી રોડ પર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા વેપારી…
View More ભાવનગરમાં વેપારીને લોનની લાલચ આપી રાજકોટના ચાર શખ્સો 2.35 કરોડ જમી ગયાbhavnagar
ભાવનગર-ધોલેરા હાઇવે પર બે કાર અથડાતા પાંચના મોત
એક કારનો બૂકડો બોલી ગયો, બીજી ચાર પલટી ખાઇ ગઇ, એક જ પરિવારના ચાર લોકોનો ભોગ લેવાયો ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂૂટ હાઈ-વે ફરી રક્તરંજિત બન્યો છે.…
View More ભાવનગર-ધોલેરા હાઇવે પર બે કાર અથડાતા પાંચના મોતધોલેરા-ભાવનગર હાઇવે ભીષણ માર્ગ અકસ્માત: બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર…
View More ધોલેરા-ભાવનગર હાઇવે ભીષણ માર્ગ અકસ્માત: બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના મોતભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તાર ખાતે આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે ગઈકાલ સાંજે પાંચ શખ્સે યુવાનને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ખૂન ના…
View More ભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ સામે ગુનો નોંધાતા હીરા બજાર બંધ
પિતા-પુત્ર પાસેથી હીરા ખરીદ્યા બાદ 76 લાખ ન ચૂકવતા પ્રમુખ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ ભાવનગરના પિતા-પુત્ર સહિત ચાર વેપારી પાસેથી હીરા ખરીદ્યા બાદ…
View More ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ સામે ગુનો નોંધાતા હીરા બજાર બંધભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યા
યુવકે કટકે કટકે પંદર દિવસમાં રકમ જમા કરાવ્યા બાદ નફો દેખાયો: નફાની બે કરોડ રકમ વિડ્રો કરવાનું કહેતાં ટેકસના નામે ગઠિયો રકમ ઓળવી ગયો ભાવનગરમાં…
View More ભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યાભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોત
બેભાન અવસ્થામાં હોસ્પિટલે ખસેડયો પરંતુ સારવાર કારગત ન નીવડી ભાવનગરમાં ફોટોગ્રાફીનું કામ પૂર્ણ કરી મહુવા ઉમણીયાવદર ખાતે પોતાના ઘરે આવી રહેલા ફોટોગ્રાફર યુવકનું મહુવા-વડલી બાયપાસ…
View More ભાવનગરના મહુવા નજીક ફોટોગ્રાફી પૂર્ણ કરીને આવતા યુવાનનું અકસ્માતમાં મોતએરસ્ટ્રાઇક બાદ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારેે કહ્યું, હવે અમને ન્યાય મળ્યો
મૃતકના પત્નીએ કહ્યું, દેશના વડાપ્રધાન અને ભારતીય સેના પર અમને ગર્વ છે ભારતીય સેનાએ પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇકથી ભાવનગરના શહીદ પરિવારને મોટી રાહત મળી છે.…
View More એરસ્ટ્રાઇક બાદ આતંકી હુમલામાં શહીદ થયેલા ભાવનગરના પિતા-પુત્રના પરિવારેે કહ્યું, હવે અમને ન્યાય મળ્યોલગ્નના ચાર દિવસમાં જ પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીનું ગળુ દબાવ્યું
ભાવનગર આવેલી પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી ભાવનગર ખાતે રહેતા અને મુળ તળાજાના માંડવાળી ગામે રહેતા અને પોલીસ કોન્સ્ટેબમાં ફરજ બજાવતા પતિએ લગ્નના…
View More લગ્નના ચાર દિવસમાં જ પોલીસ કોન્સ્ટેબલ પતિએ પત્નીનું ગળુ દબાવ્યુંભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટ
ગોહિલવાડ પંથકમાં ગઈકાલે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય પંથકમાં કરા પણ પડ્યા હતા. ડીએસપી…
View More ભાવનગરમાં વાજડી સાથે વરસાદથી છાપરા ઉડ્યા, અંધારપટ્ટ