ભાવનગરમાં કાલે સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. ભારે વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે.…
View More શેત્રુંજી ડેમમાં 10 ફૂટ આવક, ગમે ત્યારે ઓવરફ્લોbhavnagar
ભાવનગરમાં ડ્રગ્સનું દૂષણ: દોઢ વર્ષમાં 35 ગુના નોંધી 40 ડ્રગ્સ પેડલરોને ઝડપ્યા
યુવાધનને નશાના રવાડે ચડાવવા અમદાવાદ, સુરત અને મુંબઇથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવી રહ્યું છે ભાવનગર ગ્રામ્ય પંથકોમાં સુકો તેમજ ગાંજાનું દુષણ ખુબ…
View More ભાવનગરમાં ડ્રગ્સનું દૂષણ: દોઢ વર્ષમાં 35 ગુના નોંધી 40 ડ્રગ્સ પેડલરોને ઝડપ્યાસવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચ
બપોર સુધીમાં 101 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયું ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ,…
View More સવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચOMG, પાંચ વર્ષના બાળકના કાનમાંથી નીકળ્યા 15 વંદા
શિહોર પંથકની ઘટના તબીબી વિજ્ઞાન માટે સંશોધનનો વિષય થોડા દિવસ પહેલાં અમરેલીમાં એક બાળકની આંખની પાંપણોમાંથી જૂ કાઢવામાં આવી હતી. ત્યારબાદ હવે ભાવનગર જિલ્લાના સિહોર…
View More OMG, પાંચ વર્ષના બાળકના કાનમાંથી નીકળ્યા 15 વંદાભાવનગરમાં ધાર્મિક સહિત 62 દબાણોનું ડિમોલિશન
ભાવનગર શહેરમાં ગૌરીશંકર તળાવથી દરિયાઈ ક્રીક સુધીના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાપાલિકાએ દબાણ દૂર કરવાનો બીજો રાઉન્ડ શરૂૂ કર્યો હતો, જેમાં ધાર્મિક સહિતા 6ર ગેરકાયદે…
View More ભાવનગરમાં ધાર્મિક સહિત 62 દબાણોનું ડિમોલિશનભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા
ગુજરાત મિરર, ભાવનગર તા.9- ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના જીતુભાઈ વેલજીભાઈ ડાભીના દીકરા જયદીપભાઇ ડાભી કાશ્મીરના શ્રીનગર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતા હતા…
View More ભાવનગરના મોટા ખોખરાના શહીદ જયદીપ ડાભીના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયાભાવનગરના યુવાને આઇપીએસ અને રેલવેમાં નોકરી મેળવવા ભુવા પાસે દાણા જોવડાવવા જતા 24 લાખ ગુમાવ્યા
સાવરકુંડલાના શખ્સ મારફતે મુંબઇ અને બિહારના ગઠિયા સાથે પરિચય થયો હતો એન્જિનિયરિંગના વિદ્યાર્થીને સરકારી નોકરી અપાવી આઈપીએસ બનાવવાનું સ્વપ્ન દેખાડયા બાદ તેના કાકાના દિકરાને પણ…
View More ભાવનગરના યુવાને આઇપીએસ અને રેલવેમાં નોકરી મેળવવા ભુવા પાસે દાણા જોવડાવવા જતા 24 લાખ ગુમાવ્યાભાવનગરના ત્રણ બૂટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઇંગ્લીશ દારૂૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત ત્રણેય આરોપીઓને રાજ્યની વિવિધ જેલોમાં…
View More ભાવનગરના ત્રણ બૂટલેગરો પાસા હેઠળ જેલમાં ધકેલાયામોટા ખોખરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ઉપર હુમલો
ભાવનગર જિલ્લાના ધોધા તાલુકાના મોટા ખોખરા ગામની પોસ્ટ ઓફિસમાં આસિસ્ટન્ટ બ્રાંચ પોસ્ટમાસ્ટર ઉપર હુમલો થયો છે. મોટા ખોખરા ગામે પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા આસિસ્ટન્ટ બ્રાન્ચ…
View More મોટા ખોખરા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ઉપર હુમલોભાવનગરના સુરકા ગામે કૂવામાં પડી ગયેલ યુવતીનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના મોટા સુરકા ગામે એક વાડીના ઉંડા કુવામાં યુવતી કુવામાં પડી ગઈ હતી. જેને ફાયર બ્રિગેડના સ્ટાફે 36 કલાક ની જહેમત…
View More ભાવનગરના સુરકા ગામે કૂવામાં પડી ગયેલ યુવતીનો મૃતદેહ 36 કલાક બાદ મળ્યો