એરપોર્ટથી જવાહર મેદાન સુધી ભવ્ય રોડ શો, જાહેરસભામાં હજારો લોકો ઉમટયા, ચાર હજાર જવાનોનું સુરક્ષા કવચ ભાવનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારના રૂા.26 હજાર…
View More ભાવનગરમાં 1 લાખ કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા PMbhavnagar
ભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકી
યાત્રિકોને પડતી તકલીફ માટે હિતરક્ષક સમિતિ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ…
View More ભાવનગરમાં 1200 એસટી બસ ફાળવી દેતા 2500 રૂટ રદ, લાખો મુસાફરોને હાલાકીભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભા
કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે, ભાવનગરને દુલ્હનની માફક શણગારાયું, રસ્તા રાતોરાત ચકાચક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ તા.20ના રોજ ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે…
View More ભાવેણામાં કાલે વડાપ્રધાન મોદીનો રોડ શો અને જાહેરસભાવડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટ
બે ગામ દીઠ એક એસ.ટી બસ કાર્યક્રમ માટે ફાળવાઈ, તળાજા તાલુકામાં જ 118 બસ દોડશે ભાવનગર ખાતે વડાપ્રધાન આવતા હોય તેઓના કાર્યક્રમ ને તળાજા નગર…
View More વડાપ્રધાનની સભામાં એક લાખ લોકો એકઠા કરવાનો ટાર્ગેટભાવનગરમાં કૂતરાનાં બિસ્કિટનાં પાર્સલ સાથે મુંબઇથી ગાંજો મંગાવનાર પાંચ નબીરાઓ ઝડપાયા
ભાવનગર માંથી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાંચ નબીરાઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે 475 ગ્રામ ગાંજો, રૂૂ. 1.50 લાખ રોકડ અને પાંચ…
View More ભાવનગરમાં કૂતરાનાં બિસ્કિટનાં પાર્સલ સાથે મુંબઇથી ગાંજો મંગાવનાર પાંચ નબીરાઓ ઝડપાયાભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ST નિગમ દ્વારા 1200 બસ ફાળવાઇ
ભાવનગરમાં શનિવારે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં જનમેદની એકઠી કરવા જીએસઆરટીસીની 1200 બસ ફાળવવામાં આવી છે. શહેરના જવાહર મેદાનમાં તા.20-9ને શનિવારે પીએમ મોદીના યોજાનારા કાર્યક્રમમાં ભીડ દેખાડવા માટે…
View More ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમ માટે ST નિગમ દ્વારા 1200 બસ ફાળવાઇજન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના ત્રીજા દિવસે એટલે તા. 20 ને શનિવારે ભાવનગરની મુલાકાતે આવશે. પીએમના કાર્યક્રમની તૈયારીઓને લઈ વહીવટી તંત્ર ઊંધા માથે થઈ ગયું…
View More જન્મદિવસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી મોદી ભાવનગરમાંભાવનગરમાં વડાપ્રધાન મોદીના આગમનને આવકારવા ગ્રીનસિટીની જોરદાર તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું તા. 19ના રોજ ભાવનગર આગમન થઈ રહ્યું છે. આ માટે કોર્પોરેશનની સાથોસાથ ભાવનગરની હરીયાળીથી મોદીજી પ્રભાવિત થાય તે માટે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠ…
View More ભાવનગરમાં વડાપ્રધાન મોદીના આગમનને આવકારવા ગ્રીનસિટીની જોરદાર તૈયારીઓભાવનગરના ભાદ્રોડ નજીક બંધ પડેલ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતાં ડ્રાઇવરનું મોત
ઉતરપ્રદેશના ગારહી ખાતે ટ્રાન્સપોર્ટમાં ક્લીનર તેના ડ્રાઇવર સાથે ઉતરપ્રદેશથી અમરેલી તરફ ટ્રક લઈને જતો હતો તે દરમિયાન રાજુલા જતા મહુવાના ભાદ્રોડ નજીક રોડની સાઇડમાં ગેરકાયેદસર…
View More ભાવનગરના ભાદ્રોડ નજીક બંધ પડેલ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતાં ડ્રાઇવરનું મોતભાવનગર ખનિજ વિભાગના અધિકારીઓની રેકી કરનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો
ભાવનગર ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી અને જાસૂસી કરી તેમની ગતિવિધિ તેમજ લોકેશન વોટ્સએપ ગ્રુપમાં મૂકી ભૂમાફિયાઓ પાસેથી રકમ મેળવી ખાણ અને ખનીજ વિભાગના…
View More ભાવનગર ખનિજ વિભાગના અધિકારીઓની રેકી કરનાર ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધાયો