ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક યુવકની પત્ની રિસામણે જતી રહેતા યુવકે કંટાળીને કુંભારવાડા મિલની ચાલી પાસેથી પસાર થતી ટ્રેન તળે ઝંપલાવી આપઘાત કરી લીધો…
View More ભાવનગરમાં પત્ની રિસામણે જતાં યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતbhavnagar
મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી
ભાવનગર જિલ્લાના મહુવાના છાપરી ગામે વાડી વિસ્તારમાં પિતા ખેતરમાં કામ કરતા હોય અને બાળકી ઝાડ નીચે રમતી હતી તેવા અરસામાં દીપડો આવી ચડી હુમલો કરી…
View More મહુવામાં પાંચ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધીભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકી
ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જર્જરિત મિલકતોને લઈને ભારે ગંભીર બન્યું છે. ચોમાસા દરમિયાન સંભવિત હોનારત…
View More ભાવનગરમાં ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ: 350 જર્જરિત મિલકતોને નોટિસ, કનેક્શન કાપવાની ચીમકીભાવનગરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ: જિલ્લામાંથી 25 શંકાસ્પદ લોકો મળી આવ્યા
રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બનાવવા અને ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા તત્વોને ઝડપી પાડવા માટે શરૂૂ કરાયેલા ખાસ અભિયાન ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લા…
View More ભાવનગરમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ: જિલ્લામાંથી 25 શંકાસ્પદ લોકો મળી આવ્યાભાવનગરના તળાજામાં ઓફિસમાં ઘુસી યુવક પર છરીથી ખૂની હુમલો
ભાવનગર જિલ્લાના તળાજામાં પાલીતાણા ચોકડી નજીક ટ્રાન્સપોર્ટ ની પોતાની ઓફિસે બેસેલ રોયલ ગામના યુવાન ઉપર ગામનાજ એક ઇસમે પોતાના બે મિત્રોસાથે આવી ને છરીવડે હુમલો…
View More ભાવનગરના તળાજામાં ઓફિસમાં ઘુસી યુવક પર છરીથી ખૂની હુમલોભાવનગરની નેશનલ કબડ્ડી પ્લેયર સાહિસ્તા પઠાણનું અકસ્માતમાં મોત
ભાવનગરની આશાસ્પદ ખેલાડી, કબડીની નેશનલ પ્લેયર ભાવનગર નંદકુવરબા મહિલા કોલેજ માં બીએ નો અભ્યાસ પૂર્ણ કરી તાજેતરમાં જ બીપીએડનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો પોતાના અભ્યાસ…
View More ભાવનગરની નેશનલ કબડ્ડી પ્લેયર સાહિસ્તા પઠાણનું અકસ્માતમાં મોતભાવનગરમાં સસરાની હત્યા કરનાર જમાઇ સહિત ત્રણ ઝડપાયા
ભાવનગર શહેરમાં પારિવારિક ઝઘડો લોહિયાળ ઘટનામાં પરિણમતા જમાઈ એ સસરા ની હત્યા કરી હતી. પત્ની પિયર જવા માટે નીકળતા પતિએ તેની સાથે મારઝૂડ કરી હતી.…
View More ભાવનગરમાં સસરાની હત્યા કરનાર જમાઇ સહિત ત્રણ ઝડપાયાઅમરેલી-ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં કાલથી પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં હાલ ઓંકતી ગરમી વચ્ચે આગામી વાતાવરણમાં દિવસોમાં પલટો આવવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત તથા ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની…
View More અમરેલી-ભાવનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં કાલથી પવન સાથે વરસાદની આગાહી‘જમાઇ બન્યો જમ’: ભાવનગરમાં જમાઇના હાથે સસરાની હત્યા
હીરાઘસુ જમાઇ કામ કરવામાં આળસ કરતો ઘરમાં કમાઇને આપતો ન હોવાથી દંપતી વચ્ચે ઝઘડો થતો હતો સસરા સાથેના ઝઘડા બાદ જમાઇ સાતેક મહિલાને ઘરે લઇ…
View More ‘જમાઇ બન્યો જમ’: ભાવનગરમાં જમાઇના હાથે સસરાની હત્યાભાવનગરમાં ‘ભુઇમાં’ના વેશમાં બીમાર લોકોને સાજા કરવાનો દાવો કરી રોકડ-દાગીના પડાવતી રાજકોટની મહિલા ઝડપાઇ
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં પાંચ મહિના પૂર્વે એક મહિલાના ઘરે સાધુના વેશમાં આવી, માનસિક બીમારી સાજી કરવાના બહાને કેમિકલયુક્ત ગળ્યું પાણી પાઈ ₹65 હજારના સોનાના…
View More ભાવનગરમાં ‘ભુઇમાં’ના વેશમાં બીમાર લોકોને સાજા કરવાનો દાવો કરી રોકડ-દાગીના પડાવતી રાજકોટની મહિલા ઝડપાઇ