ભાવનગરના તળાજા પોલીસ મથકમાં આજે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી હાલ પુખ્તવયના છે પરંતુ તે જ્યારે સગીર વયના હતા તે સમયે આરોપી ફરિયાદી સગીર વયની…
View More ભાવનગરમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદbhavnagar news
ધોળકા પાસેથી 3.69 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે ભાવનગરના શખ્સની ધરપકડ
અમદાવાદમાં સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલ દ્વારા વટામણ-ધોળકા હાઈવે પર નેસડા ગામ નજીકથી 3.69 કરોડ રૂૂપિયાની કિંમતની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે ભાવનગરના રહેવાસી પ્રશાંત સુરેશભાઈ…
View More ધોળકા પાસેથી 3.69 કરોડની વ્હેલ માછલીની ઊલ્ટી સાથે ભાવનગરના શખ્સની ધરપકડભાવનગરમાંથી હાઇબ્રીડ ગાંજા સાથે કોલેજિયન યુવાન ઝડપાયો
ભાવનગરની એસઓજી પોલીસે એક કોલેજીયન યુવાન ને ગાંજા સાથે લઇ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા ના માર્ગદર્શન…
View More ભાવનગરમાંથી હાઇબ્રીડ ગાંજા સાથે કોલેજિયન યુવાન ઝડપાયોરાષ્ટ્રીય રમત બોર્ડનાં સભ્ય તરીકે ડો.દિલીપસિંહ ગોહિલની નિમણૂંક
ભાવનગરના ડો. દિલીપસિંહ એમ. ગોહિલની ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીઝ (AIU), નવી દિલ્હીના રાષ્ટ્રીય રમત બોર્ડના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ડો. દિલીપસિંજી ગોહિલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી…
View More રાષ્ટ્રીય રમત બોર્ડનાં સભ્ય તરીકે ડો.દિલીપસિંહ ગોહિલની નિમણૂંકભાવનગરમાં ધો.9ના છાત્રએ સહપાઠીને છરી બતાવી
ભાવનગર શહેરના મેરૂૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમાં કોન્વેન્ટ સ્કુલમાં રિસેસ દરમિયાન ધોરણ-9ના વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીને છરી બતાવી ધમકી આપ્યાનો બનાવ બન્યો છે. બનાવ…
View More ભાવનગરમાં ધો.9ના છાત્રએ સહપાઠીને છરી બતાવીભાવનગરના દવાળ ગામે યુવાનની હત્યાના ગુનામાં માતા-પિતા-પુત્રને આજીવન કેદની સજા
ચાર વર્ષે પૂર્વે ભાવનગર જીલ્લાના મહુવા નજીકના દવાળ ગામે પોલીસ ફરીયાદની જુની દાજ રાખી લડાઈ ઝઘડો કરી પતિ, પત્નિ, અને પુત્ર ત્રણેયે એક સંપ કરી…
View More ભાવનગરના દવાળ ગામે યુવાનની હત્યાના ગુનામાં માતા-પિતા-પુત્રને આજીવન કેદની સજાભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ભાવનગર જિલ્લાના અલંગ માં પ્લોટ નંબર 24- 0સામે એકજ ખોલી મા સાથે રહેતા મિત્ર એ મિત્ર ની હત્યા કરી ને ફરાર થઈ ગયા ની ઘટના…
View More ભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંગારિયાધારના મેસણકા ગામે ચારિત્ર્યની શંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું
ભાવનગર જિલ્લાનાગારિયાધારના મેસણકા ગામે વાડી વિસ્તારમાં ભાગિયું રાખી રહેતા દંપતી વચ્ચે બોલાચાલી થતા ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી હતી અને આવેશમાં આવી પતિ એ પત્નીને ગંભીર…
View More ગારિયાધારના મેસણકા ગામે ચારિત્ર્યની શંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુંગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયા
મહુવાની માલણ નદી બે કાંઠે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન પ્રભાવિત, NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ ભાવનગર જિલ્લામાં અડધાથી સાત ઇંચ વરસાદ પડ્યો છે.આજે પણ…
View More ગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયાભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂર
શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લા ના મહુવામાં સાડા પાંચ ઇંચ,…
View More ભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂર