ભાવનગર તળાજા હાઈવે પર આવેલ કોબડી ટોલનાકા પાસેથી પોલીસે વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે જુના રાજપરા ગામમાં શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.…
View More ભાવનગર નજીક કોબડી ટોલ નાકા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇbhavnagar news
ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશ
બે શખ્સની રૂ.6.52 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : સટ્ટામાં સામેલ કુલ 20 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો ભાવનગરના હિલડ્રાઇવ વિસ્તારમાં આવેલ ફૂલવાડી ચોક પાસે જાહેર રોડ…
View More ભાવનગરમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાના રેકેટનો પર્દાફાશભાવનગરના આંબલા ગામેથી નકલી માવાની ફેક્ટરી ઝડપાઈ
1185 કિલો નક્લી માવો ઝડપાયો ભાવનગર જિલ્લાના આંબલા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપી માલિક વિરૂૂદ્ધ ગુનો નોંધી, 1185 કિલો નકલી માવાનો નાશ કરાયો છે.…
View More ભાવનગરના આંબલા ગામેથી નકલી માવાની ફેક્ટરી ઝડપાઈતળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરી
ભાવનગર જિલ્લાના તળાજાના પાદરી (ભમ્મર) ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં ખેડુતના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘુસી જઇ રૂૂમ, કબાટ, તિજોરી સહિતના તાળાં તોડી મકાનમાંથી સોના, ચાંદીના…
View More તળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરીભાવનગરના મહુવાના બે વેપારી રોકાણના નામે ખેડૂતના રૂ.64 લાખ ઓળવી ગયા
ભાવનગર જિલ્લાના મહુવામાં રહેતા અને શિવશક્તિ એન્ટરપ્રાઇઝ નામથી કમિશન એજન્ટનો ધંધો કરતા બે વેપારીએ બગસરાના મુંજિયાસર ગામના ખેડૂતને નફાની લાલચ આપી ખેડૂતે રોકેલી રકમ પરત…
View More ભાવનગરના મહુવાના બે વેપારી રોકાણના નામે ખેડૂતના રૂ.64 લાખ ઓળવી ગયાભાવનગરના સરતાનપર ગામે લઠ્ઠાકાંડની દહેશત
ભાવનગર જિલ્લાના તળાજાના સરતાનપર બંદર ગામે ત્રણ દિવસ પહેલા મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલ ગ્રામ સભામાં ગામની અંદર ઠેરઠેર ધમધમતી દેશી દારૂૂના હાટડીઓ બંધ કરાવવા ઉઠેલી માગ…
View More ભાવનગરના સરતાનપર ગામે લઠ્ઠાકાંડની દહેશતતળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો
વાહનોમાં તોડફોડ, સરપંચ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ મથક નીચે આવતા પાદરી(ગો) ગામે વિજલોસ મળતા વિજતંત્ર ની સાત…
View More તળાજાના પાદરી-ગો ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલોભાવનગરના દેવગાણા ગામે નકલી માવાની ફેક્ટરી ઝડપાઇ
દિવાળીના તહેવારો પહેલા મીઠાઇમાં ધાબડવાનું કારસ્તાન ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના દેવગાણા ગામેથી નકલી માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે બાતમીના આધારે જિલ્લા ફુડ…
View More ભાવનગરના દેવગાણા ગામે નકલી માવાની ફેક્ટરી ઝડપાઇભાવનગરમાં મકાનમાં આગ લાગતા સંપૂર્ણ ઘરવખરી, રોકડ તથા દાગીના સળગીને ખાક
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ ઠાકર દ્વારા મંદિર પાસે 25 વારીયા માં આવેલ એક રહેણાંકી મકાનમાં અકસ્માતે આગ લાગતા ઘરમાં રહેલ સર સામાન ઘરવખરી તથા…
View More ભાવનગરમાં મકાનમાં આગ લાગતા સંપૂર્ણ ઘરવખરી, રોકડ તથા દાગીના સળગીને ખાકભાવનગર મનપાની ઢોર પકડ ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો
અસામાજિક તત્વો લાકડી-ધોકા લઇ તૂટી પડયા, બે કર્મચારીને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા : ત્રણ મહિનામાં ત્રીજો બનાવ ભાવનગર શહેર માંથી રખડતા ઢોર પકડવા માટે…
View More ભાવનગર મનપાની ઢોર પકડ ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો