સ્ટેટ મોનીટરીંગ સેલે ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલ ફ્લેટમાં દરોડો પાડયો હતી.અને કોડીન સીરપની 1798 બોટલ સાથે ત્રણ શખ્સને ઝડપી લીધા હતા.જયારે ત્રણ શખ્સ ફરાર…
View More ભાવનગરમાં નશીલા સીરપની 1800 બોટલ સાથે ત્રણ ઝડપાયા : 3 ફરારbhavnagar news
ભાવનગરમાં ભાવી પત્નીની લગ્નના દિવસે જ હત્યા કરનાર વરરાજો પકડાયો
મૃતક અને આરોપી છેલ્લા આઠ મહિનાથી મૈત્રી કરારમાં રહેતા હતા ભાવનગર શહેરના પ્રભુ દાસ તળાવ વિસ્તારમાં ગઈકાલે લગ્નના દિવસે જ લોખંડના પાઇપ ઝીંકી ભાવિ પત્ની…
View More ભાવનગરમાં ભાવી પત્નીની લગ્નના દિવસે જ હત્યા કરનાર વરરાજો પકડાયોભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડ
ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં આવેલી ટ્રેડ સેન્ટરની અંદર સિટી સ્યા વેલનેસ નામે ચાલતા સ્પા સેન્ટરમાં મસાજની આડમાં કુટણખાનું ચલાતું હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો…
View More ભાવનગરમાં કુટણખાનું ઝડપાયું: ત્રણ મહિલાઓની ધરપકડભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
સ્ટાફને સુચના આપી જેસીબીથી ખાડા ખોદાવ્યા હતા, પત્ની અને સંતાનોને દફનાવવા માટે બે ડમ્પર માટી મંગાવી પત્ની અને બાળકો ભાવનગરથી સુરત જવા નીકળ્યા જેઓ સીસીટીવીમાં…
View More ભાવનગરના ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-બાળકોની હત્યા કર્યાનો ઘટસ્ફોટભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ
આગામી તા. 20 નવેમ્બર 2025ના રોજ ભાવનગર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ રાખવામાં આવનાર છે. જેની…
View More ભાવનગરમાં 20મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમલગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યા
વાજતે ગાજતે જાન આવ્યા બાદ પાનેતરના પૈસા માટે ઝઘડો થતા વરરાજાએ પાઇપના ઘા ઝીંકી દિવાલમાં માથું અથડાવી ઢીમ ઢાળી દીધું, ભાવનગરમાં સનસનાટીભરી ઘટના ભાવનગર શહેરના…
View More લગ્ન મંડપમાં જ વરરાજાના હાથે ક્ધયાની હત્યાભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યો
ભાવનગર જિલ્લાના ત્રણ બુટલેગરો દાદર અને નગર હવેલીના સેલવાસ ખાતે આઇશર ટ્રક નં. ૠઉં 06 ડડ 5326 લઇ વિદેશી દારૂૂ લેવા ગયા હોય અને જ્યાંથી…
View More ભાવનગરના નવાગામ ઢાળ પાસેથી ટ્રકમાં ચોરખાનું બનાવી છૂપાવેલો 10.46 લાખનો દારૂ મળ્યોભાવનગરમાં વધુ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, બે દિ’માં 10 વિકેટ ખડી
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) નિતેશ પાંડેએ સતત બીજા દિવસે કડક કાર્યવાહીનો દોર જાળવી રાખ્યો છે. વધુ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. છેલ્લા…
View More ભાવનગરમાં વધુ 3 પોલીસકર્મી સસ્પેન્ડ, બે દિ’માં 10 વિકેટ ખડીતળાજાના રત્નકલાકારે કારખાનામાં જ ફાંસો ખાઇ કરેલો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજાના તળાવ વિસ્તારમાં હીરાના કારખાનામા મેનેજર તરીકે નોકરી કરતા યુવાને આજે વહેલી સવારે ઘરેથી કારખાને આવીને ટેબલની મદદથી દોરડા વડે ગળેફાંસો ખાઈ જીવન…
View More તળાજાના રત્નકલાકારે કારખાનામાં જ ફાંસો ખાઇ કરેલો આપઘાતભાવનગરના વેપારીને GST અધિકારીની ઓળખ આપી 51 લાખ માંગ્યા
ભાજપના મહિલા કાર્યકર, પત્રકાર સહિત ત્રણેય ‘તોડબાજ’ને પોલીસને સાથે રાખી ઝડપી લીધા ભાવનગર જિલ્લામાં તળાજા ના દાઠા ગામે સોની વેપારી ને ત્યાં ચાંદી નું છત્તર…
View More ભાવનગરના વેપારીને GST અધિકારીની ઓળખ આપી 51 લાખ માંગ્યા