ક્રાઇમ2 weeks ago
ભાવનગર મનપાના અધિકારીએ રાજકોટની યુવતીને લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો
ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીએ લગ્નના વચનો આપી રાજકોટની યુવતિનો વારંવાર રાજકોટ અને ભાવનગરમાં દેહ અભડાવ્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી. ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કસ તેમજ સોલીટ વેસ્ટ મેનેજમેન્ટ...