ગુજરાત1 week ago
ભાવનગરથી તામિલનાડુ સીંગતેલનું ટેન્કર મોકલવાના બહાને 48 લાખની ઠગાઇ
ઓઇલ મિલના ભાગીદાર દ્વારા ટ્રાન્સપોર્ટના માલિક વિરુધ્ધ ફરિયાદ : ટેન્કરમાંથી તેલ કાઢી પાણી ભેળવી ઔરંગાબાદ નજીક ટેન્કર પલટાવી છેતરપિંડી આચરી ભાવનગરમાં આવેલી ઓઇલ મિલમાંથી રૂ.47.89 લાખની...