ભરૂચમાં EDનો સપાટો, 183 કરોડનો પોન્ઝી કૌભાંડમાં બેની ધરપકડ

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા ભરૂૂચમાં એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરીને ’QFON એપ’ ડિજિટલ રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી…

View More ભરૂચમાં EDનો સપાટો, 183 કરોડનો પોન્ઝી કૌભાંડમાં બેની ધરપકડ

ભરૂચમાં નકલી પોલીસે ધમકાવતા વાહનચાલક પ્રૌઢનું એટેકથી મોત

નકલી પોલીસના ત્રાસથી એક નિર્દોષ વાહનચાલકનું કરુણ મોત નીપજ્યા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. રહાડપોર રોડ પર 43 વર્ષીય આધેડ એક્ટિવા પર જઈ રહ્યા હતા.…

View More ભરૂચમાં નકલી પોલીસે ધમકાવતા વાહનચાલક પ્રૌઢનું એટેકથી મોત

ચૈતર વસાવા પહેલા માહિતી માંગે પછી તોડપાણી કરે છે

ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ‘આપ’ના ધારાસભ્યએ અધિકારી પાસેથી 75 લાખ માંગ્યાના દાવાથી ખળભળાટ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના બે મોટા નેતાઓ મનસુખ વસાવા અને ચૈતર વસાવાનો…

View More ચૈતર વસાવા પહેલા માહિતી માંગે પછી તોડપાણી કરે છે

ભરૂચ GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ બેના મોત, 18 કામદારો ઘવાયા

ભરૂૂચની સાયખા જીઆઈડીસીમાં આગની ઘટના બની હતી જેમાં વિશાલ્યકર ફાર્માકેમ કંપનીમાં બ્લાસ્ટ થતા 2 શ્રમિકના મોત થયા છે, ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે, બ્લાસ્ટ…

View More ભરૂચ GIDCમાં ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ બાદ આગ બેના મોત, 18 કામદારો ઘવાયા

દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના MLA અરૂણસિંહ રાણાએ પોકાર્યું ખુલ્લું બંડ

ભરૂૂચ દૂધધારા ડેરીની ચૂંટણી હવે રાજકીય રંગ ધારણ કરી રહી છે. ધારાસભ્યએ પક્ષના મેન્ટેડ સામે બળવો કર્યો છે. ભરૂૂચની દૂધધારા ડેરીમાં પક્ષના મેરિટ વિરુદ્ધ ઉમેદવારી…

View More દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના MLA અરૂણસિંહ રાણાએ પોકાર્યું ખુલ્લું બંડ

ભરૂચ ડેરીમાં ભાજપ પેનલ વિરૂધ્ધ ફોર્મ ભરનાર MLA જૂથના નવ સસ્પેન્ડ

ભરૂૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરાના MLA ની પેનલના 9 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે. ભરૂૂચ…

View More ભરૂચ ડેરીમાં ભાજપ પેનલ વિરૂધ્ધ ફોર્મ ભરનાર MLA જૂથના નવ સસ્પેન્ડ

ભરૂચની ધારા ડેરીના રાજકારણમાં ભડકો, જિલ્લા ભાજપ પ્રમુખ સામે સાંસદનો લેટર બોંબ

ભરૂૂચની દૂધધારા ડેરીની આવનારી ચૂંટણીને પગલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. ભરૂૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સામે ગંભીર આક્ષેપો કરતા પત્ર લખ્યો…

View More ભરૂચની ધારા ડેરીના રાજકારણમાં ભડકો, જિલ્લા ભાજપ પ્રમુખ સામે સાંસદનો લેટર બોંબ

આંગણવાડી મહિલાઓ ઉપર ન્યૂડ કોલનો મારો

35થી વધુ કાર્યકરો મનોવિકૃત શખ્સનો શિકાર બની, ભારે દેકારો ભરૂચ જિલ્લાની આંગણવાડી કાર્યકરોને અજાયણા શખ્સ દ્વારા અવાર-નવાર ન્યૂડકોલ કરવામાં આવતા ભારે દેકારો મચી જવા પામેલ…

View More આંગણવાડી મહિલાઓ ઉપર ન્યૂડ કોલનો મારો

ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટે પહોચી, ભયજનકથી 3 ફૂટ નીચે

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટ પર પહોંચી હતી. સરદાર સરોવર ડેમ માંથી બે દિવસમાં 7 લાખ ક્યુસેક કરતા વધુ પાણી નર્મદા નદીમાં…

View More ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાની સપાટી 21 ફૂટે પહોચી, ભયજનકથી 3 ફૂટ નીચે

ભરૂચ જિલ્લાના 753 ગામમાં 1500 કરોડનું શૌચાલય કૌભાંડ

ભરૂૂચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં 100 ટકા શૌચાલય બની ગયા હોવાનું સરકાર અને અધિકારીઓ કહી રહ્યા છે પણ હકીકત એ છે કે ઘણા ગામોના…

View More ભરૂચ જિલ્લાના 753 ગામમાં 1500 કરોડનું શૌચાલય કૌભાંડ