પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ વખાણ કર્યા, તમિલનાડુમાં ‘વિજય’ની એન્ટ્રીની પણ નોંધ લેવાઈ ભારતમાં તાજેતરમાં 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આખી…
View More બંગાળમાં ભવ્ય વિજયથી વિશ્ર્વભરના મીડિયામાં મોદી છવાયાBengal news
બંગાળમાં નવી સરકારનો માર્ગ મોકળો, નોટિફિકેશન જારી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ, ચૂંટણી પંચ (EC) એ ગઇકાલે નવી વિધાનસભાની રચના માટે સત્તાવાર સૂચના જાહેર કરી છે. આ સૂચના પશ્ચિમ બંગાળના…
View More બંગાળમાં નવી સરકારનો માર્ગ મોકળો, નોટિફિકેશન જારીબંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સો
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપ પ્રમુખ સહીતના નેતાઓએ કરી ઉજવણી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય અને ઐતિહાસિક જીતને વધાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
View More બંગાળમાં ભાજપનો વિજય, કમલમમાં ઝાલમુરીનો જલ્સોઆ હિંદુત્વનો, PM મોદીનો અને બંગાળના લોકોનો વિજય: સુવેન્દુ
ભાજપના જાયન્ટ કિલરે કહ્યું મમતાને હરાવવા અનિવાર્ય હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની ચૂંટણી હારી ગયા છે. ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડતા, મમતાને…
View More આ હિંદુત્વનો, PM મોદીનો અને બંગાળના લોકોનો વિજય: સુવેન્દુબંગાળની કાયાપલટ માટે ભાજપના 5 સંકલ્પ
આયુષ્માન યોજના સાર્વત્રિક લાગુ થશે, સાતમા પગાર પંચ UCCનો તુરંત અમલ દાયકાઓ સુધી જે બંગાળે વિકાસની મુખ્યધારાથી પોતાને વંચિત અનુભવ્યું, ત્યાં હવે પરિવર્તનનો એક નવો…
View More બંગાળની કાયાપલટ માટે ભાજપના 5 સંકલ્પબંગાળમાં એક્ઝિટ પોલે સામા પાણીએ ભાજપને ઘોડે ચડાવ્યો
મમતા-મોદીના પ્રતિષ્ઠાના જંગ જેવી બંગાળ વિધાનસભા ચૂંટણી છેક સુધી ભર્યું નાળિયેર રહેશે: મતદારોનું મન હજુય અકળ તામિલનાડુમાં TVK, કેરળમાં ભાજપનો રાજ્યાભિષેક, આસામ એટલે ભાજપ માટે…
View More બંગાળમાં એક્ઝિટ પોલે સામા પાણીએ ભાજપને ઘોડે ચડાવ્યોબંગાળ સંગ્રામ: હિંસા-ઘર્ષણ વચ્ચે ફરી રેકોર્ડબ્રેક મતદાન
લોકશાહી પર્વને ફરી હિંસાનું ગ્રહણ, અનેક જગ્યાએ TMC-BJP વચ્ચે બબાલ, પહેલી વખત ચૂંટણીમાં NSA ઉતારાઇ, BSFના DG પણ ખુદ સુરક્ષા બંદોબસ્તમાં જોતરાયા પશ્ચિમ બંગાળમાં આજે…
View More બંગાળ સંગ્રામ: હિંસા-ઘર્ષણ વચ્ચે ફરી રેકોર્ડબ્રેક મતદાનબીજા તબક્કામાં મતદાન પહેલાં બંગાળમાં EDના વ્યાપક દરોડાઓ
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર પોતાના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. શનિવાર સવારથી ઉત્તર 24 પરગણા જિલ્લાના હાવડા વિસ્તારમાં…
View More બીજા તબક્કામાં મતદાન પહેલાં બંગાળમાં EDના વ્યાપક દરોડાઓબંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈ
માલદા-કુચબિહાર-મુર્શિદાબાદમાં ભારે તોફાન; TMCના કાર્યકરો ગુંડાગીરી પર ઉતર્યાનોBJPનો આક્ષેપ; સુરક્ષા તૈયારીઓના લીરેલીરા ઉડયા; EVM બગડતા ચૂંટણી અધિકારીઓની ઘેરાબંધી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના પ્રથમ તબક્કાના…
View More બંગાળમાં બોંબ ધડાકા-આગજની-તોડફોડ-ઉમેદવારની પીટાઈતમિલનાડુ-બંગાળમાં પ્રચારના પડઘમ શાંત, ગુરૂવારે મતદાન
દેશના બે મહત્વના રાજ્યો, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ચૂંટણી પંચના નિયમો…
View More તમિલનાડુ-બંગાળમાં પ્રચારના પડઘમ શાંત, ગુરૂવારે મતદાન