જામનગરના વોર્ડ નંબર 12 ના જ બે પૂર્વ કોર્પોરેટર ની ગેંગ સામે અનેક પ્રકારના ગંભીર ગુનાઓ નોંધાયા છે. અને બંને પૂર્વ કોર્પોરેટર વચ્ચે પણ…
View More જામનગરના બે પૂર્વ કોર્પોરેટરની ગેંગના ગુંડાઓ જેલ હવાલેattack
ચોટીલામાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
ચોટીલામાં આવેલા ઘાંચીવાડ વિસ્તારમાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ ધોકા સહિતનાં હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને…
View More ચોટીલામાં નાના ભાઈના ડખ્ખાના સમાધાનમાં ગયેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલોકોડીનારમાં ચશ્માના વેપારી પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો
જૂની અદાવતમાં સોપારી આપી હુમલો કરાવાયો હોવાનો પત્નીનો આક્ષેપ; ટાટા સુમોમાં આવેલા 6 શખ્સો સામે ફરિયાદ ગીર સોમનાથના કોડીનાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…
View More કોડીનારમાં ચશ્માના વેપારી પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલોજેતપુરમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર જીવલેણ હુમલો
ઘરમાં ઘુસી કારમાં પણ તોડફોડ કરી, પોલીસે છ આરોપીને તાત્કાલિક ઝડપી લીધા જેતપુરના જેતપુર-જૂનાગઢ રોડ પર આવેલી લાયન્સ સ્કૂલ પાસે ગત જૂની અદાવતના કારણે એક…
View More જેતપુરમાં જૂની અદાવતમાં પરિવાર ઉપર જીવલેણ હુમલોઆફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલો
રાજકોટના હડાળા ગામ પાસે આવેલી વિજયનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય અનિષાબેન સરફરાજ કુરેશી નામના મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિગતો મુજબ,…
View More આફ્રિકન વિદ્યાર્થીઓ પાસે મકાનનું ભાડું માગતા મકાનમાલિક મહિલા પર હુમલોજામનગરમાં સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલો
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક કલંકિત બનાવ બન્યો છે. જે ભાઈની રાખડી બહેનના કાંડા પર સુરક્ષાનું કવચ બનીને બંધાતી હોય છે, તે જ હાથ જ્યારે…
View More જામનગરમાં સગા ભાઈએ બહેન પર લોખંડના પાઇપથી કર્યો હુમલોપાક.માં હિન્દુત્વ પર ફરી એક હુમલો કૃષ્ણ-ગોપીઓની મૂર્તિની તોડફોડ
અપરાધીઓની ધરપકડ કરવા સ્થાનિક હિન્દુઓની રજૂઆત પાકિસ્તાનમાં લઘુમતીઓ – ખાસ કરીને હિન્દુઓ – ને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. દેશની આર્થિક રાજધાની કરાચીમાં, એક…
View More પાક.માં હિન્દુત્વ પર ફરી એક હુમલો કૃષ્ણ-ગોપીઓની મૂર્તિની તોડફોડનવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યો
રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ નવલનગરમાં સાંજના સમયે જૂની અદાવતમાં એક મહિલા પર પાડોશી પરિવારે હોકી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો…
View More નવલનગરમાં જૂની પોલીસ અરજીનો ખાર રાખી માતા-પુત્રીને પાડોશીએ માર માર્યોજામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલ
જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓ એકત્ર થઈને તવીથા, ઝારા, હથોડી સહિતના ઓજારો વડે હુમલો કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં…
View More જામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલજસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલો
કૂતરું કરડવા મામલે બે દિવસ પૂર્વે થયેલી માથાકૂટનું સમાધાન થયા છતાં મહિલા સહિતના શખ્સોનો હુમલો જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ…
View More જસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલો