ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂક્યા બાદ આરોપીએ વોઈસ મેસેજ કરી ગાળો આપી : ગુનો નોંધાયો રાજકોટના પેડક રોડ પર પારૂલ બગીચા પાસે ચૂંટણીના પરિણામ બાદ વોર્ડ…
View More તમારી કોંગ્રેસથી કાંઈ નહીં થાય; મહિલા ઉમેદવારના પતિ પર હુમલોattack
ગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલો
રાજકોટમાં ચાર વર્ષથી રિસામણે બેઠેલી ટીઆરબી મહિલા ગોંડલના નાના ઉબાળા ગામે રહેતાં પતિને વોરંટની બજવણી કરવા ગઈ હતી ત્યારે પતિ સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકાપાટુનો…
View More ગોંડલના નાના ઉબાળા ગામે પતિનું વોરંટ બજાવવા ગયેલી TRB મહિલા પર પતિ સહિતનાનો હુમલોહળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલો
પોલીસ જમાદારના ભત્રીજાને દારુના ગુનામાં પકડયો હોય જે મામલે બોલાચાલી થઈ હતી: સમાધાન માટે પોલીસ લાઈનમાં ભેગા થયા બાદ હુમલો કરાયો, વાહનોમાં તોડફોડ હળવદ પોલીસે…
View More હળવદ પોલીસ લાઈનમાં બઘડાટી, ત્રણ પર છરીથી હુમલોવાંકાનેરના જાલી જોતપરડામાં પુત્રના પ્રેમ સંબંધની શંકાએ માતા ઉપર યુવતીના પરિવારનો હુમલો
વાંકાનેરના જાલી જોતપરડા ગામે રહેતાં પ્રૌઢાના પુત્રના પ્રેમ પ્રકરણની શંકાએ યુવતીના પરિવાર દ્વારા પ્રૌઢા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે રાજકોટ…
View More વાંકાનેરના જાલી જોતપરડામાં પુત્રના પ્રેમ સંબંધની શંકાએ માતા ઉપર યુવતીના પરિવારનો હુમલોઉ.આફ્રિકી દેશ માલીમાં રાષ્ટ્રવ્યાપી વિસ્ફોટો: સંરક્ષણ પ્રધાનની હત્યા
અલકાયદા સાથે ભળેલા સ્થાનિક આતંકવાદીઓએ આખા દેશને બાનમાં લીધો માલીમાં એક મોટો અને ખતરનાક હુમલો થયો છે. અલ-કાયદા સાથે જોડાયેલા આતંકી સંગઠન અને તુઆરેગ બળવાખોરોએ…
View More ઉ.આફ્રિકી દેશ માલીમાં રાષ્ટ્રવ્યાપી વિસ્ફોટો: સંરક્ષણ પ્રધાનની હત્યાઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલો
ઉપલેટા શહેરમાં જૂની અદાવત અને અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાના મામલે નોનવેજની દુકાન ચલાવતા પિતા અને પુત્ર પર લોખંડના પાઇપ વડે બે શખ્સોએ જીવલેણ…
View More ઉપલેટામાં નોનવેજની દુકાન ચલાવતા પિતા-પુત્ર ઉપર બે શખ્સોનો હુમલોખેતરમાંથી માટી કાઢવા મામલે રેવન્યુ બારના સેક્રેટરી પર હુમલો
વિજયભાઇ તોગડિયાની જમીનના ધોરિયામાંથી જેસીબી વડે માટી કાઢી ખેડૂત પોતાની જમીનમાં નાખતા હતા રાજકોટના હોડથલી ગામની સીમમાં એડવોકેટ પર સેઢા પાડોશી ખેડૂતે હિંચકારો હુમલો કરતાં…
View More ખેતરમાંથી માટી કાઢવા મામલે રેવન્યુ બારના સેક્રેટરી પર હુમલોજામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હાર્ટ બેસી ગયું છે. જેમાં જામજોધપુરના સરસઈ ગામના પ્રોઢાનું હાર્ટ એટેકથી મોત…
View More જામજોધપુરના સરસઇ ગામના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતબાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલો
પાંચ વર્ષથી જમીન મુદ્દે ચાલતા વિવાદમાં શખ્સ ધારીયા વડે તૂટી પડ્યાનો આરોપ અમરેલીના દેવરાજીયા ગામે રહેતો યુવાન બાબરીમાં લગ્ન પ્રસંગે આવ્યો હતો ત્યારે પાંચ વર્ષથી…
View More બાબરામાં લગ્ન પ્રસંગમાં આવેલા દેવરાજીયાના યુવાન ઉપર જૂની અદાવતમાં હુમલોગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલો
મોટા અવાજે બાઈક ચલાવનાર શખ્સની ફરિયાદ કરતાં માર માર્યો ગોંડલ શહેરમાં પોલીસને મદદ માટે ફોન કરવા જેવી સામાન્ય બાબતે એક યુવક પર હુમલો થયો હોવાની…
View More ગોંડલમાં 112 નંબરમાં પોલીસને ફોન કરનાર યુવક ઉપર હુમલો