અમદાવાદની ભેજાબાજ ટોળકી સામે ગુનો નોંધાયો, રોકાણકારોને 12 મહિને 9.75 ટકા વ્યાજ અને વિદેશ પ્રવાસની લાલચ આપી હતી બેન્કના ફિક્સ ડિપોઝિટના ઓછા વ્યાજ વચ્ચે રોકાણકારો…
View More અંજારમાં 86 રોકાણકારો સાથે 1.54 કરોડની ઠગાઇAnjar
અંજારના વરસામેડીના બસસ્ટોપ પાસેથી પાંચ લાખના હેરોઇન સાથે પેડલર ઝડપાયો
અમૃતસરથી જથ્થો લઇ બંધાણીઓને વેંચતો હોવાની કબૂલાત પંજાબ અને હરીયાણા સાથે પુર્વ કચ્છનો માદક પદાર્થના વેપલાનું કનેક્શન અનેક વખત પ્રકાશમાં આવ્યું છે , તેની વચ્ચે…
View More અંજારના વરસામેડીના બસસ્ટોપ પાસેથી પાંચ લાખના હેરોઇન સાથે પેડલર ઝડપાયોઅંજારના પ્રૌઢ શેરબજારની રીલ્સ જોતા ફસાયા, નફાની લાલચ આપી 1.10 કરોડની છેતરપિંડી આચરી
મુળ મધ્યપ્રદેશના હાલે અંજારના વરસામેડી રહેતા અને શેર માર્કેટિંગ બાબતની રિલ્સ જોતા 58 વર્ષીય નિવૃતને સોશિયલ મિડીયા મારફત સંપર્ક કરી ચિટરોએ શેર બજારમાં 30 ટકા…
View More અંજારના પ્રૌઢ શેરબજારની રીલ્સ જોતા ફસાયા, નફાની લાલચ આપી 1.10 કરોડની છેતરપિંડી આચરીઅંજારમાં પોસ્ટર વિવાદના પગલે મધરાત્રે લોકોના ટોળા ઉમટયા, કોમી તંગદિલી
‘આઇ લઇ મહમ્મદ’ના પોસ્ટર ઉપર ‘જય શ્રી રામ’નું પોસ્ટર મારતા વિવાદ; પોલીસે માંડ મામલો થાળે પાડ્યો કચ્છના અંજાર શહેરમાં એક વિવાદાસ્પદ ઘટનાને કારણે માહોલ તંગ…
View More અંજારમાં પોસ્ટર વિવાદના પગલે મધરાત્રે લોકોના ટોળા ઉમટયા, કોમી તંગદિલીઅંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયા
પૂર્વ કચ્છ એલસીબીની ટીમે બાતમીના આધારે જડસા સીમમાં આવેલી વાડીમાં ધમધમી રહેલી ધાણી પાસાના જુગારની ક્લબમાં દરોડો પાડી 6 જુગારીઓને રૂૂ.4.07 લાખ રોકડ,વાહનો અને મોબાઇલ…
View More અંજારના જડસાની વાડીની જુગાર કલબ પર દરોડો: છ જુગારી 4 લાખની રોકડ સાથે ઝડપાયાઅંજારના ભીમાસરમાં ગળુ કાપી શ્રમિકની હત્યા
પૂર્વ કચ્છમાં આ વર્ષમાં 9 મહિનામાં હત્યાનો 17 મો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે , જેમાં અંજારના ભીમાસર (ચ) પાસે રેલવે સ્ટેશન જવાના રસ્તા પર…
View More અંજારના ભીમાસરમાં ગળુ કાપી શ્રમિકની હત્યાઅંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોત
અંજારની કર્મચારી કોલોની પાસે નિર્માણાધિન મકાન પાસે બાજુમાં જ રહેતા બે બાળ સહોદર રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની…
View More અંજારમાં ઘર પાસે રમતા બે સગાભાઈનાં ટાંકામાં ડૂબી જતાં મોતઅંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામ
વરસામેડી સીમમાં રહેતા પતિ અને પત્ની વચ્ચે ચાલતા ઝઘડાને લઇ પતિ આજે પરોઢે સીમમાં આવેલા ઉંચા મોબાઇલ ટાવર પર 50 ફૂટ ઉંચે ચડી મરી જવાની…
View More અંજારના વરસામેડીમાં પત્ની સાથે ઝઘડ્યા બાદ પતિ 50 ફૂટ ઉંચા ટાવર પર ચડી ગયો, તંત્રની દોડધામઅંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈ
ફરિયાદી આદીપુરમાં મંદિરે ગૌસેવા કરવા જતાં આરોપી સાથે ભેટો થયો હતો, અમદાવાદના શખ્સની શોધખોળ અંજારમાં આવેલી પાંચ સરકારી જમીન તમારાં નામે કરાવી આપીશ તેવી વાતો…
View More અંજારમાં સરકારી જમીન નામે કરાવી દેવાના બહાને પાંચ લોકો સાથે 90 લાખની ઠગાઈઅંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદ
વરસામેડી પાસે આવેલી ટ્રાન્સપોર્ટ પેઢીના એક ભાગીદાર બીમાર પડતાં વતન ગયા પછી તેના બે પાર્ટનરોએ કંપનીના બેંક ખાતામાંથી રૂૂ.1.08 કરોડ ટ્રાન્સફર કરાવી લઇ કંઇ બોલીશ…
View More અંજારના વરસામેડીની ટ્રાન્સપોર્ટ પેઢીના બે ભાગીદારે 1.8 કરોડ પડાવી લીધાની ફરિયાદ