અનીડા પાસે ‘હિટ એન્ડ રન’: કારની ઠોકરે ટ્રાવેલ્સ એજન્ટનું મોત

  ગોંડલના અનીડા પાસે અજાણી કારના ચાલકે ઠોકરે લેતા જુની મેંગણી ગામના વૃધ્ધનું મોત નીપજયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવાયો છે.…

View More અનીડા પાસે ‘હિટ એન્ડ રન’: કારની ઠોકરે ટ્રાવેલ્સ એજન્ટનું મોત