અશોક માંગરોળિયાને પિતાની અંતિમક્રિયામાં પણ જવા ન દેવાયા, કાયદો બધા માટે સરખો હોવો જોઇએ અમરેલી ભાજપના લેટરકાંડ અને પાયલ ગોટી પ્રકરણનાં આરોપી અશોક માંગરોળીયા મુદ્દે…
View More અમરેલીના લેટરકાંડ મુદ્દે ફરી દિલીપ સંઘાણીએ નિશાન તાકયુંAmreli letter scandal
અમરેલી લેટરકાંડનું ભૂત ફરી ધૂણ્યું, પાયલ ગોટીની પૂછપરછ
લેટર તમે ટાઈપ કર્યો ? કોના કહેવાથી ? જૂના સવાલો દોહરાવાયા અમરેલીના ચર્ચિત નકલી લેટર કાંડ મામલે પીડિતા પાયલ ગોટીને ફરી એક વખત પાયલ ગોટીને…
View More અમરેલી લેટરકાંડનું ભૂત ફરી ધૂણ્યું, પાયલ ગોટીની પૂછપરછસંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયા
અમરેલી ભાજપના કહેવાતા નકલી લેટરકાંડમા ભાજપના જ નેતાઓ સાથે નિર્દોષ યુવતીની ધરપકડ કરી સરઘસ કાઢવાના અને માર મારવાના કાંડમાં હવે નવો ઘટસ્ફોટ થયો છે. જેલમાથી…
View More સંઘાણી-કાછડિયા-સાવલિયાના નામ લઇ અમને ફટકાર્યા: વઘાસિયાઅમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશ
અમરેલીના કથિત લેટરકાંડમાં પોલીસદમન સામે નેશનલ હ્યુમન 2ાઈટસ કમિશનમાં ફરીયાદ નોંધાતા રાજ્યના ડીજીપીને બે અઠવાડિયામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ જરૂૂરી માહિતી અને રિપોર્ટ…
View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશઅમરેલી લેટરકાંડ: પોલીસ દમન સામે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ
અમરેલી લેટરકાંડ પ્રકરણમાં રાજયભરમાં ઘેરા પડઘા પડયા છે. જે પ્રકરણમાં જવાબદાર ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે. છતા લેટરકાંડનો મુદો હજુ શાંત…
View More અમરેલી લેટરકાંડ: પોલીસ દમન સામે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ