અમરેલી2 weeks ago
17 કલાકની મહેનત બાદ બાળકી જિંદગીની જંગ હારી, બોરવેલમાં પડેલી આરોહીનું મોત
ગુજરાત મિરર, અમરેલી તા.15અમરેલીના સુરાગપરા ગામેં બોર માં પડેલી દોઢ વર્ષની માસૂમ બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ...