બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને અયોધ્યામાં વધુ એક નવી પ્રોપર્ટી ખરીદીને મોટું રોકાણ કર્યું છે. રિયલ એસ્ટેટ કંપની ’હાઉસ ઓફ અભિનંદન લોઢા’ પાસેથી તેમણે 2.67 એકર…
View More અમિતાભે અયોધ્યા રામ મંદિર નજીક 2.67 એકર જમીન ખરીદીAmitabh Bachchan
હવે ‘જલસા’ બહાર રવિવારે ચાહકોને નહીં મળે અમિતાભ, પરંપરા તૂટશે
સોશિયલ મીડિયાની પોસ્ટથી ચાહકોને આંચકો મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના ફેન્સ સાથે ઈન્ટરેક્ટ કરવાની એક પણ તક હાથથી જવા દેતા નથી. પછી તે સોશિયલ મીડિયા હોય…
View More હવે ‘જલસા’ બહાર રવિવારે ચાહકોને નહીં મળે અમિતાભ, પરંપરા તૂટશેકેબીસીના અંતથી કામના અભાવે અમિતાભને દિવસ લાંબો લાગે છે
બોલીવુડના મેગાસ્ટાર અને પ્રખ્યાત ટીવી હોસ્ટ અમિતાભ બચ્ચન હંમેશા તેમના ચાહકો અને દર્શકો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. પછી ભલે તે ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ હોય કે…
View More કેબીસીના અંતથી કામના અભાવે અમિતાભને દિવસ લાંબો લાગે છેઅમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલ
અમિતાભ બચ્ચન પોતાના જીવનના નાના-નાના પણ રસપ્રદ ઘટનાક્રમ ફેન્સ સાથે શેર કરતા રહે છે. હાલમાં તેમણે સોશ્યલ મીડિયામાં એક વિડિયો શેર કર્યો છે જેમાં…
View More અમિતાભ બચ્ચને કારમાં લટકાવી લાબુબુ ડોલઅમિતાભ બચ્ચન@83: એંગ્રી યંગમેન, રોમેન્ટિક હીરોથી માંડી ગ્રાન્ડ ઓલ્ડમેન
સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન આજે, 11 ઓક્ટોબરના રોજ 83 વર્ષના થયા, અને તેમના ચાહકો ખાસ દિવસની ઉજવણી કરવા માટે બહાર નીકળી પડ્યા. મુંબઈમાં તેમના બંગલા,…
View More અમિતાભ બચ્ચન@83: એંગ્રી યંગમેન, રોમેન્ટિક હીરોથી માંડી ગ્રાન્ડ ઓલ્ડમેનઅમિતાભ બચ્ચનનો આજે ૮૩મો જન્મદિવસ: ઘરની બહાર ભવ્ય ઉત્સવ જેવો માહોલ, હજારો લોકો જલસાની બહાર એકઠા થયા
આજે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. ચાહકો તેમના જન્મદિવસ પર તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પર મોટી સંખ્યામાં…
View More અમિતાભ બચ્ચનનો આજે ૮૩મો જન્મદિવસ: ઘરની બહાર ભવ્ય ઉત્સવ જેવો માહોલ, હજારો લોકો જલસાની બહાર એકઠા થયાનીતેશ તિવારીની રામાયણમાં જટાયુના પાત્રને અવાજ આપશે અમિતાભ બચ્ચન
રણબીર કપૂર ભગવાન રામ અને પરશુરામની ભૂમિકા નિભાવશે નીતેશ તિવારીની રામાયણ અત્યંત મહત્ત્વાંકાંક્ષી પ્રોજેક્ટ બની ગયો છે. હવે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એન્ટ્રી થઈ હોવાનો…
View More નીતેશ તિવારીની રામાયણમાં જટાયુના પાત્રને અવાજ આપશે અમિતાભ બચ્ચનહવે મને પેન્ટ પહેરવામાં પણ તકલીફ પડે છે, અમિતાભની વાસ્તવદર્શી પોસ્ટ
અમિતાભ બચ્ચન 82 વર્ષના છે અને તેઓ આ ઉંમરે પણ કામ કરી રહ્યા છે. આ ઉંમરે પણ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક વ્યક્તિ તેમની ચપળતા અને…
View More હવે મને પેન્ટ પહેરવામાં પણ તકલીફ પડે છે, અમિતાભની વાસ્તવદર્શી પોસ્ટઅમિતાભ બચ્ચને શરૂ કર્યુ કૌન બનેગા કરોડપતિની 17મી સીઝનનું શૂટિંગ
જહાં અકલ હૈ, વહાં અકડ હૈ ટેગલાઇન અમિતાભ બચ્ચને તેમના લોકપ્રિય ક્વિઝ-શો કૌન બનેગા કરોડપતિની 17મી સીઝનનું શૂટિંગ શરૂૂ કરી દીધું છે અને સોશ્યલ મીડિયા…
View More અમિતાભ બચ્ચને શરૂ કર્યુ કૌન બનેગા કરોડપતિની 17મી સીઝનનું શૂટિંગKBCમાં અમિતાભના સ્થાને સલમાન ખાન નવા હોસ્ટ?
બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન છેલ્લા 25 વર્ષથી સૌથી લોકપ્રિય ટીવી શો ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કરી રહ્યા છે. કેબીસીની શરૂૂઆત વર્ષ 2000 માં થઈ…
View More KBCમાં અમિતાભના સ્થાને સલમાન ખાન નવા હોસ્ટ?