ઝેલેન્સ્કી સાથેની મુલાકાતમાં અમેરિકી પ્રમુખનું નિવેદન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન…
View More રશિયન વિમાનો નાટોના હવાઇક્ષેત્રમાં ઘુસે તો તોડી પાડવા જોઇએ: ટ્રમ્પAmerica
ઇરાની રાજદ્વારીઓ, અધિકારીઓ અમેરિકામાં શોપિંગ કરી નહીં શકે
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકાની મુલાકાત લેતા ઈરાની રાજદ્વારીઓ અને અધિકારીઓની ખરીદી પર પણ પ્રતિબંધો લાદ્યા છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક આદેશ જારી કર્યો છે જેમાં…
View More ઇરાની રાજદ્વારીઓ, અધિકારીઓ અમેરિકામાં શોપિંગ કરી નહીં શકેઅમેરિકા માટે ભારત મહત્ત્વનું: જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોની ટિપ્પણી
વીઝા પ્રતિબંધો વચ્ચે બંન્ને વિદેશમંત્રીની સકારાત્મક વાતચીત ભારત અને અમેરિકા વચ્ચે વધતા તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના અમેરિકન સમકક્ષ માર્કો રૂૂબિયોની…
View More અમેરિકા માટે ભારત મહત્ત્વનું: જયશંકર સાથે મુલાકાત બાદ રૂબિયોની ટિપ્પણીશ્રધ્ધાંજલિ સભામાં પતિના હત્યારાને માફ કરતા એરિકા ક્રિકે કહ્યું, મારી ખાતાવહીમાં એ માણસનું લોહી જોતું નથી
જમણેરી કાર્યકર્તાને પ્રાર્થના સભામાં જુના મિત્રો ટ્રમ્પ-મસ્ક સાથે જોવા મળ્યા રવિવારે એરિઝોનામાં ટર્નિંગ પોઇન્ટ યુએસએના સ્થાપક ચાર્લી કિર્કના સ્મારકમાં હજારો લોકો જોડાયા હતા. સૌથી ભાવનાત્મક…
View More શ્રધ્ધાંજલિ સભામાં પતિના હત્યારાને માફ કરતા એરિકા ક્રિકે કહ્યું, મારી ખાતાવહીમાં એ માણસનું લોહી જોતું નથીH1-B વીઝા ફીમાં વધારો: ટેરિફ કરતાં પણ ભારતને વધુ કનડે તેવો ટ્રમ્પનો નિર્ણય
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને નિતનવા ફતવા સૂઝે છે ને ટ્રમ્પનો તાજો ફતવો એચ-વન બી (H-1B) વિઝા માટેની ફીમાં કરાયેલો તોતિંગ વધારો છે. અમેરિકાએ 1990માં એચ-વન…
View More H1-B વીઝા ફીમાં વધારો: ટેરિફ કરતાં પણ ભારતને વધુ કનડે તેવો ટ્રમ્પનો નિર્ણયનેશનલ હાઈવે 52 શૌચાલય શોધવાના ચક્કરમાં મારા ચાર મેમો ફાટયા: જજ
કેરળ હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI )ની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું કે, NHAI જાહેર શૌચાલયની જાળવણી કરવા સક્ષમ નથી. જસ્ટિસ અમિત રાવલ…
View More નેશનલ હાઈવે 52 શૌચાલય શોધવાના ચક્કરમાં મારા ચાર મેમો ફાટયા: જજઅમેરિકામાં રહેવા ટ્રમ્પનું 1 મિલિયન ડોલરનું ગોલ્ડકાર્ડ: ગ્રીનકાર્ડ શ્રેણીઓ બંધ થવાનો સંકેત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે શ્રીમંત વ્યક્તિઓ અને વ્યવસાયોને યુનાઇટેડ સ્ટેટ્સમાં આકર્ષવા માટે એક નવો વિઝા કાર્યક્રમ બનાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. યોજના હેઠળ, વિદેશી…
View More અમેરિકામાં રહેવા ટ્રમ્પનું 1 મિલિયન ડોલરનું ગોલ્ડકાર્ડ: ગ્રીનકાર્ડ શ્રેણીઓ બંધ થવાનો સંકેતચીન સાથે ડીલ થતાં ટિકટોક અમેરિકામાં કાર્યરત રહેશે: ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક ડીલ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ટિકટોક ડીલ ટૂંક સમયમાં થવા જઈ રહી છે અને રોકાણકારો…
View More ચીન સાથે ડીલ થતાં ટિકટોક અમેરિકામાં કાર્યરત રહેશે: ટ્રમ્પભારતીયોની પાછળ આદુ ખાઇને પડતા ટ્રમ્પ: નવા H1-B અરજદારો પર લાદી 1 લાખ ડોલરની ફી
માઇક્રોસોફ્ટે તેના કર્મચારીઓને આજે જ અમેરિકા પરત આવવા જણાવ્યું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H1-B વિઝા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. કેટલાક H1-B વિઝા ધારકો હવે…
View More ભારતીયોની પાછળ આદુ ખાઇને પડતા ટ્રમ્પ: નવા H1-B અરજદારો પર લાદી 1 લાખ ડોલરની ફીઅમેરિકામાં BAPS નિર્મિત અક્ષરધામ મંદિર નિર્માણને ક્લિનચિટ
પ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષર ધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે.…
View More અમેરિકામાં BAPS નિર્મિત અક્ષરધામ મંદિર નિર્માણને ક્લિનચિટ