ખેડૂતોના દબાણ હેઠળ ભારત અને અન્ય દેશોમાંથી ઠલવાતા ચોખાની ‘કાળજી’ લેવા ખાતરી: કેનેડાનું ખાતર પણ પ્રમુખના નિશાને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કૃષિ આયાત પર નવા…
View More વેપાર વાટાઘાટો વચ્ચે ભારતીય ચોખા પર ટેરિફ વધારવા ટ્રમ્પનો સંકેતAmerica
નોબેલ નહીં તો ફિફા: શાંતિ પુરસ્કારની ટ્રમ્પની ઇચ્છા પૂરી થઇ
ભૂતપૂર્વ અને વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આખરે વૈશ્વિક સ્તરે શાંતિ માટેનું એક મોટું સન્માન પ્રાપ્ત થયું છે, જોકે આ સન્માન જેની તેમણે આશા રાખી…
View More નોબેલ નહીં તો ફિફા: શાંતિ પુરસ્કારની ટ્રમ્પની ઇચ્છા પૂરી થઇઅમેરિકા આપણી સાથે રમત રમી રહ્યું છે! ઝેલેન્સકી સાથે જર્મન ચાન્સેલરની વાત લીક
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝના એક લીક કોલથી જાણ થાય છે કે, યુરોપના નેતાઓમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને કેટલો અવિશ્વાસ છે. આ લીક કોલમાં જર્મનીના…
View More અમેરિકા આપણી સાથે રમત રમી રહ્યું છે! ઝેલેન્સકી સાથે જર્મન ચાન્સેલરની વાત લીકઅમેરિકામાં રાકેશ રાજદેવના ઘર ઉપર ગોળીબાર, હકિકત કે ફેક ન્યૂઝ?
ગેંગસ્ટર નવીન બોકસરે સોશિયલ મીડિયામાં ગોળીબારની કબુલાત કરતી પોસ્ટ મૂકી, બે શુટરના નામ પણ લખ્યા મહાદેવ બૂકવાળા બૂકી સૌરવ મહાકાલ અને રાકેશ રાજદેવ પાકિસ્તાનને ફંડ…
View More અમેરિકામાં રાકેશ રાજદેવના ઘર ઉપર ગોળીબાર, હકિકત કે ફેક ન્યૂઝ?અમેરિકામાં પાટીદાર વૃધ્ધની પુત્રે હથોડીના ઘા ઝીંકી કરી હત્યા
ગુજરાતી પિતા-પુત્ર વચ્ચે વિવાદનો લોહિયાળ અંત અમેરિકાના શિકાગોમાં વસવતા ગુજરાતી એનઆરઆઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે 28 વર્ષના દીકરાએ તેના પિતાની ક્રુરતાપૂર્વક હત્યા…
View More અમેરિકામાં પાટીદાર વૃધ્ધની પુત્રે હથોડીના ઘા ઝીંકી કરી હત્યાઅમેરિકી પ્રમુખ ટ્રમ્પની તબિયત ટનાટન: એમઆરઆઇ રિપોર્ટ જાહેર
યુએસ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે, વ્હાઇટ હાઉસે ડોનાલ્ડ ટ્રમ્પનો MRI સ્કેન જાહેર કર્યો છે. યુએસ રાષ્ટ્રપતિએ ઓક્ટોબર 2025 માં આ MRI કરાવ્યું…
View More અમેરિકી પ્રમુખ ટ્રમ્પની તબિયત ટનાટન: એમઆરઆઇ રિપોર્ટ જાહેરઅમેરિકામાં કોરોના રસીથી 10 બાળકોના મોત: FDAના રિપોર્ટથી ખળભળાટ
વિશ્વની મહાસત્તા અમેરિકામાં કોરોના વેક્સિનની સુરક્ષાને લઈને એક અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત સામે આવી છે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના એક…
View More અમેરિકામાં કોરોના રસીથી 10 બાળકોના મોત: FDAના રિપોર્ટથી ખળભળાટભારતીયોએ જ અમેરિકાને સુપર પાવર બનાવ્યું: મસ્ક
સત્ય નાડેલા, સુંદર પિચાઇનો દાખલો ટાંકી વિશ્ર્વની ધનિક વ્યક્તિએ જણાવ્યું, H1B વીઝાનો દુરુપયોગ રોકો પણ બંધ ન કરો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એલોન મસ્કે, યુનાઇટેડ…
View More ભારતીયોએ જ અમેરિકાને સુપર પાવર બનાવ્યું: મસ્કબાઇડેન દ્વારા ઓટોપેન મશીનથી હસ્તાક્ષર કરાયેલા તમામ દસ્તાવેજો રદ કરવા ટ્રમ્પની જાહેરાત
પૂર્વ પ્રમુખ સાનભાનમાં નહોતા, ડાબેરિઓ વાસ્તવમાં સત્તા સંભાળતા હતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનદ્વારા ઓટોપેન…
View More બાઇડેન દ્વારા ઓટોપેન મશીનથી હસ્તાક્ષર કરાયેલા તમામ દસ્તાવેજો રદ કરવા ટ્રમ્પની જાહેરાતવ્હાઇટ હાઉસ નજીક હુમલામાં ઘવાયેલા બે પૈકી 1 સૈનિકનું મૃત્યુ
અફઘાન નાગરિકના ગોળીબારમાં ઇજાગ્રસ્ત બીજા જવાનની હાલત ગંભીર બુધવારે વ્હાઇટ હાઉસ નજીક હિંસાની ઘટનામાં વોશિંગ્ટન, ડીસીમાં તૈનાત બે વેસ્ટ વર્જિનિયા નેશનલ ગાર્ડ સભ્યોને ગોળી મારી…
View More વ્હાઇટ હાઉસ નજીક હુમલામાં ઘવાયેલા બે પૈકી 1 સૈનિકનું મૃત્યુ