અમેરિકામાં ભારતીય મૂળના લોકો અને હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાના કથિત કાવતરાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. અમેરિકાના ઇલિનોયમાં 19 વર્ષનો એક યુવક હિંદુ મંદિર…
View More નવરાત્રિએ હિન્દુઓ પર હુમલાની યોજના! અમેરિકામાં 19 વર્ષના યુવકની ધરપકડAmerica
તણાવ સંબંધો વચ્ચે અમેરિકી વિદેશમંત્રી મુંબઇ, જામનગર આવશે
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત…
View More તણાવ સંબંધો વચ્ચે અમેરિકી વિદેશમંત્રી મુંબઇ, જામનગર આવશેનોબેલ ન મળવાથી નારાજ ટ્રમ્પે કહ્યું, હું ભૂલીશ નહીં
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાને કારણે નાખુશ છે. તેમણે શુક્રવારે આ નિર્ણયની ટીકા કરતા તેને શરમજનક અને અપમાનજનક ગણાવ્યો. તેમણે ટિપ્પણી…
View More નોબેલ ન મળવાથી નારાજ ટ્રમ્પે કહ્યું, હું ભૂલીશ નહીંબીજા દેશોને દંડતા ટ્રમ્પ રશિયાનું ડીઝલ ખરીદશે
રશિયન ઓઇલ ખરીદતા દેશો પર 100 ટકા સુધી ટેરીફ નાખવાની સત્તા પ્રાપ્ત કરનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન…
View More બીજા દેશોને દંડતા ટ્રમ્પ રશિયાનું ડીઝલ ખરીદશેટ્રમ્પનું સ્વપ્નુ રોળાયું: ભારતીય મૂળના આફ્રિકન ન્યાયાધીશ નાવી પિલ્લેને શાંતિ નોબેલ
વિશ્ર્વમાં 8 યુદ્ધ રોક્યા એ બદલ છેલ્લે સુધી પોતાને નોબેલ શાંતિ પારિતોષિક મળવું જોઇએ તેવા ત્રાગા કરનારા અમેરિકી પ્રમુખ ટ્રમ્પનું સપનું ફરી વખત રોળાયું છે.…
View More ટ્રમ્પનું સ્વપ્નુ રોળાયું: ભારતીય મૂળના આફ્રિકન ન્યાયાધીશ નાવી પિલ્લેને શાંતિ નોબેલઅમેરિકામાં ભારતીય IT કર્મચારીઓની ચિંતા વધી!!! CS-Infosys સહિતની 8 કંપનીઓના ગ્રીન કાર્ડ પ્રોસેસ પર રોક
અમેરિકામાં કામ કરતા ભારતીય IT વ્યાવસાયિકો માટે ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મુશ્કેલ બની ગયો છે. યુએસ સરકારે ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), વિપ્રો, HCLTech,…
View More અમેરિકામાં ભારતીય IT કર્મચારીઓની ચિંતા વધી!!! CS-Infosys સહિતની 8 કંપનીઓના ગ્રીન કાર્ડ પ્રોસેસ પર રોકમેં 8 યુદ્ધ રોક્યા, ડીંગ નથી મારતો, હવે તો નોબેલ આપો: ટ્રમ્પ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ શાંતિ પુરસ્કાર માટે ફરી એકવાર દાવો કર્યો છે. વ્હાઇટ હાઉસથી આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે, ’મેં 8 જેટલા યુદ્ધો…
View More મેં 8 યુદ્ધ રોક્યા, ડીંગ નથી મારતો, હવે તો નોબેલ આપો: ટ્રમ્પઇરાન યુધ્ધમાં અમેરિકાના 81 યુધ્ધ વિમાનનો નાશ
12 F-15E જેટ, 45 આધુનિક ડ્રોન, F-35સ્ટેલ્થ ફાઈટર સહિત 31927 કરોડનું નુકશાન કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસના એક નવા અહેવાલ મુજબ, આ વર્ષની શરૂૂઆતમાં ઈરાનમાં યુદ્ધ શરૂૂ…
View More ઇરાન યુધ્ધમાં અમેરિકાના 81 યુધ્ધ વિમાનનો નાશઅમેરિકામાં ઓરીનો પ્રકોપ: ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેર
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે સોમવારે રાજ્યમાં ઓરી (Measles) ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં ઇમરજન્સી (Disaster Emergency) જાહેર કરી છે. વર્ષ 2025 થી…
View More અમેરિકામાં ઓરીનો પ્રકોપ: ન્યૂયોર્કમાં ઇમરજન્સી જાહેરડોનાલ્ડ ટ્રમ્પની જીભ લપસી! ચૂંટણીનો ઉલ્લેખ કરતાં બ્રાઝિલની જગ્યાએ ભારતનું લીધું નામ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી એક મોટી થઇ છે. બ્રાઝિલમાં રાષ્ટ્રપતિની ચૂંટણી ચાલી રહી છે. આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવાને કારણે…
View More ડોનાલ્ડ ટ્રમ્પની જીભ લપસી! ચૂંટણીનો ઉલ્લેખ કરતાં બ્રાઝિલની જગ્યાએ ભારતનું લીધું નામ