રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડને તેમના પુત્ર હન્ટર…
View More પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંકAmerica news
વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી
અમેરિકી કંપનીઓ પાસેથી MH-60R હેલિકોપ્ટર ઉપરાંત અગત્યના સંરક્ષણ ઉપકરણોથી ભારતની લશ્કરી તાકાત વધશે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા…
View More વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરીવેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે લેબનીઝ-અમેરિકન બિઝનેસમેન મસાદ બોલાસને આરબ અને મધ્ય પૂર્વ બાબતોના વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. તેઓ વાસ્તવમાં ટ્રમ્પની પુત્રી ટિફનીના સસરા છે.અમેરિકાના નવા…
View More વેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પટ્રમ્પ કેબિનેટમાં નીમાયેલા નેતાઓને બોંબની ધમકી
અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વિભાગોના વડાઓનાં નામ જાહેર કરી રહ્યાં છે. આ બધા વચ્ચે ટ્રમ્પ કેબિનેટના નોમિનેટેડ સભ્યો અને નિયુક્તિઓને ધમકીઓ…
View More ટ્રમ્પ કેબિનેટમાં નીમાયેલા નેતાઓને બોંબની ધમકીઅમેરિકામાં સફળતાની યાદીમાં ભારતીયો મોખરે
અમેરિકામાં સૌથી સફળ ઈમિગ્રન્ટ જૂથોમાં આવકની દૃષ્ટિએ ભારતીયો સૌથી ટોચ ઉપર છે. આ યાદીમાં કુલ 14 દેશોના નાગરિકોની યાદી આપવામાં આવી છે જે સ્થળાંતર કરીને…
View More અમેરિકામાં સફળતાની યાદીમાં ભારતીયો મોખરેઅમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશે
યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય છ લોકો પર કથિત રૂપે રૂ. 2,110 કરોડ ($265 મિલિયન) ની લાંચ…
View More અમેરિકામાં લાગેલા આરોપો બાદ અદાણી ગ્રુપની પહેલી પહેલી પ્રતિક્રિયા, હવે કંપની આ કાયદાકીય પગલાં લેશેરશિયાની ધમકીથી અમેરિકા ડર્યું યુક્રેનનું દૂતાવાસ તત્કાળ બંધ કર્યું
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ કિવમાં પોતાનું દૂતાવાસ અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેને માહિતી મળી…
View More રશિયાની ધમકીથી અમેરિકા ડર્યું યુક્રેનનું દૂતાવાસ તત્કાળ બંધ કર્યુંબાઇડેને રશિયાની અંદર અમેરિકી મિસાઇલ્સ હુમલાથી છૂટ આપી
અમેરિકાએ તેની નીતિમાં બહુ મોટો ફેરફાર કર્યો છે અને યુક્રેનને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકતી મિસાઇલ્સનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. યુક્રેન આ મિસાઇલ્સની…
View More બાઇડેને રશિયાની અંદર અમેરિકી મિસાઇલ્સ હુમલાથી છૂટ આપી