અમેરિકાની ફેડરલ રિઝર્વના વ્યાજદરનો નિર્ણય આવતી કાલે જાહેર થવાનો છે જેના પગલે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સમાં 1100થી વધુ…
View More આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકોAmerica news
અમેરિકાના ઘણા ઠેકાણે રહસ્યમયી સેંકડો ડ્રોન દેખાતાં ટ્રમ્પે બાઇડેનનો ઉધડો લીધો
અમેરિકાના ન્યૂ જર્સીમાં મોડી રાત્રે આકાશમાં રહસ્યમયી ડ્રોન દેખાતા હોબાળો થઈ ગયો હતો. ડ્રોન દેખાયા બાદ આખા અમેરિકામાં હલચલ થઈ ગઈ હતી. સેંકડો રહસ્યમયી ડ્રોન…
View More અમેરિકાના ઘણા ઠેકાણે રહસ્યમયી સેંકડો ડ્રોન દેખાતાં ટ્રમ્પે બાઇડેનનો ઉધડો લીધોહોદ્દો છોડતાં પહેલાં બાઇડેને 4 ભારતીયો સહિત 1500 લોકોની સજા માફ કરી
અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેનનો કાર્યકાળ જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે. પરંતુ તેઓ તેમના કાર્યકાળના અંત પહેલા ઘણા મોટા નિર્ણયો લેવામાં વ્યસ્ત છે. આ દિશામાં તેણે અમેરિકાની…
View More હોદ્દો છોડતાં પહેલાં બાઇડેને 4 ભારતીયો સહિત 1500 લોકોની સજા માફ કરીઅમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢીને જ જંપીશ: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાનો એજન્ડા જાહેર કર્યો હતો. ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી…
View More અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢીને જ જંપીશ: ટ્રમ્પબિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયા
ક્રિપ્ટોની દુનિયા એવી છે કે ગમે ત્યારે કંઈપણ બદલાઈ શકે છે. હજુ 24 કલાક પહેલા જ ક્રિપ્ટોકરન્સીનો માહોલ કઈક અલગ જ દેખાતો હતો. જો કે…
View More બિટકોઇનમાં 24 કલાકમાં 11 ટકાનો ઘટાડો, રોકાણકારો રાતા પાણીએ રડયાઅમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપ
અમેરિકાના ઉત્તર કેરોલિનામાં ગુરુવારે એક ભયાનક ભૂકંપ બાદ અધિકારીઓએ પહેલા સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું. જોકે થોડીવાર પછી રદ કર્યું હતું. અમેરિકન જિયોલોજિક સરવે અનુસાર…
View More અમેરિકાના નોર્થ કેરોલિનામાં 7ની તીવ્રતાનો ધરતીકંપહું ફરી કયારે લગ્ન કરી શકું: ગૂગલ પર સર્ચ કર્યું ને પોલીસ ઉઠાવી ગઇ
અમેરિકામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ ગૂગલ પર સર્ચ કર્યું હતું કે, હું ફરીથી લગ્ન ક્યારે કરી શકું? આ પછી પોલીસે…
View More હું ફરી કયારે લગ્ન કરી શકું: ગૂગલ પર સર્ચ કર્યું ને પોલીસ ઉઠાવી ગઇપુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંક
રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડને તેમના પુત્ર હન્ટર…
View More પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંકવિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરી
અમેરિકી કંપનીઓ પાસેથી MH-60R હેલિકોપ્ટર ઉપરાંત અગત્યના સંરક્ષણ ઉપકરણોથી ભારતની લશ્કરી તાકાત વધશે અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેનનો કાર્યકાળ પૂરો થવામાં હવે થોડા જ અઠવાડિયા…
View More વિદાય પહેલાં ભારત સાથે 1.17 અબજ ડોલરના સંરક્ષણ સોદાને બાઇડનની મંજૂરીવેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે લેબનીઝ-અમેરિકન બિઝનેસમેન મસાદ બોલાસને આરબ અને મધ્ય પૂર્વ બાબતોના વરિષ્ઠ સલાહકાર તરીકે પસંદ કર્યા છે. તેઓ વાસ્તવમાં ટ્રમ્પની પુત્રી ટિફનીના સસરા છે.અમેરિકાના નવા…
View More વેવાઇને સરકારમાં મોટું પદ આપતા ડોનાલ્ડ ટ્રમ્પ