અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવ 2018થી ચાલી રહ્યા છે. આ વિવાદ બંને દેશો વચ્ચેના વેપાર સંતુલન, ટેકનોલોજી ટ્રાન્સફર અને ઔદ્યોગિક નીતિઓમાં મૂળ ધરાવે છે.…
View More ભારત પર ભડાસ, ચીન પર હેત: ટેરિફ સમય સીમા 90 દિવસ લંબાવીAmerica news
બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કરતું યુએસએ
પાક. સેનાને ભારે ચોટ પહોંચાડનારા સંગઠન સામે કાર્યવાહી અમેરિકાએ બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તેના ઉપનામ, માજીદ બ્રિગેડને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) જાહેર કર્યું છે.…
View More બલુચિસ્તાન લિબરેશન આર્મીને આતંકી સંગઠન જાહેર કરતું યુએસએભારતે પાક. લશ્કરી વડા મુનિરના લવારાની નહીં અમેરિકી પીઠબળની ચિંતા કરવી પડે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂરમાં ભારતના લશ્કરે પાકિસ્તાનનાં કેટલાં ફાઈટર જેટ તોડી પાડયાં એ મુદ્દે ચાલી રહેલા વાયુદ્ધ વચ્ચે પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરે…
View More ભારતે પાક. લશ્કરી વડા મુનિરના લવારાની નહીં અમેરિકી પીઠબળની ચિંતા કરવી પડેસોના પર કોઇ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પની જાહેરાતથી ભાવમાં મોટો કડાકો
સોના પર ભારે ટેરિફ લાદવાની અફવાઓ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે સોના પર કોઈ ટેરિફ લાદવામાં આવશે નહીં. આ અફવાએ વિશ્વભરના બુલિયન બજારમાં…
View More સોના પર કોઇ ટેરિફ નહીં લાગે, ટ્રમ્પની જાહેરાતથી ભાવમાં મોટો કડાકોટ્રમ્પનો આભાર માનવામાં શું નુકસાન છે? રિપબ્લિકન ડોનર આશા મોટવાણી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદવાને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારતીય-અમેરિકન રોકાણકાર અને રિપબ્લિકન પાર્ટીના…
View More ટ્રમ્પનો આભાર માનવામાં શું નુકસાન છે? રિપબ્લિકન ડોનર આશા મોટવાણીછૂટાછેડાના દિવસે ટ્રમ્પે મને ડેટિંગ માટે બોલાવી: એકટ્રેસ એમ્મા થોમ્પસનનો દાવો
હોલિવૂડની ફેમસ એક્ટ્રેસ એમ્મા થોમ્પસન આ સમયે ચર્ચામાં છે, તેમણે એક મોટો ખુલાસો કર્યો છે, જેનાથી બધા ચોંકી ગયા છે. ઓસ્કાર વિજેતા અભિનેત્રીએ એક કાર્યક્રમ…
View More છૂટાછેડાના દિવસે ટ્રમ્પે મને ડેટિંગ માટે બોલાવી: એકટ્રેસ એમ્મા થોમ્પસનનો દાવોઅમેરિકાના એક્વાડોરની નાઈટ ક્લબમાં ગોળીબાર, 8નાં મોત, 3 લોકો ઘવાયા
મૃતકો તમામ યુવાન, બાઇક પર આવેલા હુમલાખોરો ફરાર એક્વાડોરમાં તાજેતરમાં નાઈટક્લબમાં વધુ એક હિંસાની ઘટના સામે આવી હતી. ગઇકાલે અહીં એક નાઈટક્લબમાં થયેલા ગોળીબારમાં આઠ…
View More અમેરિકાના એક્વાડોરની નાઈટ ક્લબમાં ગોળીબાર, 8નાં મોત, 3 લોકો ઘવાયાપુતિન-ટ્રમ્પ વચ્ચેની વાતચીત સફળ થાય તો ભારતની વધારાની 25 ટકા ટેરિફ હટી શકે
અંતે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની મુલાકાતનો તખ્તો તૈયાર થઈ ગયો. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટેની ચર્ચા કરવા ટ્રમ્પ…
View More પુતિન-ટ્રમ્પ વચ્ચેની વાતચીત સફળ થાય તો ભારતની વધારાની 25 ટકા ટેરિફ હટી શકેટેરિફના ડબલ ડોઝ પછી ભારત સાથે વેપાર વાટાઘાટો પણ બંધ કરતા ટ્રમ્પ
જયાં સુધી મૂળ મુદ્દા ઉકેલાય નહીં ત્યાં સુધી વાતચીત નહીં ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત કરનાર ટ્રમ્પે વધુ વેપાર વાટાઘાટોની શક્યતાને નકારી કાઢી છે.…
View More ટેરિફના ડબલ ડોઝ પછી ભારત સાથે વેપાર વાટાઘાટો પણ બંધ કરતા ટ્રમ્પટ્રમ્પ-મોદીની દોસ્તી હવે ઇતિહાસ બની: અમેરિકા સામે લડવા નક્કર વ્યૂહરચના જરૂરી
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક ફટકો મારીને ભારતથી અમેરિકા જતા માલ પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે ભારત પર…
View More ટ્રમ્પ-મોદીની દોસ્તી હવે ઇતિહાસ બની: અમેરિકા સામે લડવા નક્કર વ્યૂહરચના જરૂરી