20મીએ શપથ લે એ પહેલાં કોર્ટમાં થવું પડશે હાજર અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ પહેલા એક મોટા સંકટમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને…
View More હશ મની કેસમાં ટ્રમ્પને 10મીએ સજા સંભળાવાશેAmerica
અમેરિકામાં આતંકી હુમલા દર્શાવે છે કે, વિશ્ર્વમાં આવું જોખમ યથાવત છે
જર્મનીમાં નાતાલ પર સાઉદી અરેબિયાના એક મુસ્લિમે ક્રિસ્ટમસ માર્કેટમાં ટ્રક ઘુસાડીને કરેલા હુમલામાં 5 લોકોનાં મોત થયાં એ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં અમેરિકાના ન્યૂ…
View More અમેરિકામાં આતંકી હુમલા દર્શાવે છે કે, વિશ્ર્વમાં આવું જોખમ યથાવત છેભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશે
રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની આશા હવે ભારત સાથે જોડાયેલી જણાય છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ રોકવાનું વચન આપ્યું હતું. હવે આ…
View More ભારત બનશે શાંતિદૂત: દિલ્હીમાં ટ્રમ્પ-પુતિન મંત્રણા યોજાશેઅમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલ
અમેરિકાના કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. એક પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાયું અને ત્યારબાદ ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2…
View More અમેરિકાના કેલિફોર્નિયામાં મોટી દુર્ઘટના: ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત, 18 ઘાયલડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર સાઈબર ટ્રકમાં વિસ્ફોટ: 1નું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકા
પિકઅપ વાનના આતંકી બનાવ બાદ લાસવેગાસમાં ગણતરીના કલાકોમાં બીજો હુમલો, મસ્કે બનાવને પણ આતંકી કૃત્ય ગણાવ્યું: બન્ને ઘટનામાં જોડાણ હોવાનો દાવો ન્યૂ ઓર્લિયન્સમાં…
View More ડોનાલ્ડ ટ્રમ્પની હોટલ બહાર સાઈબર ટ્રકમાં વિસ્ફોટ: 1નું મોત, મસ્કને આતંકી હુમલાની આશંકાનવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાં
દક્ષિણ અમેરિકાના શહેર ન્યૂ ઓર્લિયન્સમાં વર્ષના પહેલાં જ દિવસે ભયાનક અકસ્માત થયો છે. નવા વર્ષના પ્રથમ દિવસે એક ઝડપી પીકઅપ ટ્રક ભીડમાં ઘુસી ગઈ…
View More નવા વર્ષના પહેલા દિવસે જ અમેરિકા ન્યૂ ઓર્લિયન્સમાં ભયાનક અકસ્માત, ઓવરસ્પીડ ટ્રકે 10 લોકોને કચડી નાખ્યાંયૌન શોષણ કેસમાં કોર્ટે અપીલ ફગાવતાં ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો
યુએસ કોર્ટે સોમવારે એક સિવિલ કેસમાં જ્યુરીના તારણને સમર્થન આપ્યું હતું કે, રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે 1996 માં ડિપાર્ટમેન્ટલ સ્ટોર ડ્રેસિંગ રૂૂમમાં એક કટારલેખક પર…
View More યૌન શોષણ કેસમાં કોર્ટે અપીલ ફગાવતાં ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકોનોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અમેરિકાના પૂર્વ પ્રમુખ કાર્ટરનું નિધન
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જિમી કાર્ટરનું રવિવારે 100 વર્ષની વયે નિધન થઇ ગયું. તેઓ અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ હતા. કાર્ટર 1977માં આર. ફોર્ડને હરાવીને પ્રમુખ બન્યા હતા.…
View More નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અમેરિકાના પૂર્વ પ્રમુખ કાર્ટરનું નિધનવિશ્ર્વના સૌથી વૃધ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષે ઇંડું આપ્યું
‘વિઝડમ’ના 30થી વધુ બચ્ચાં હોવાનું અનુમાન વિશ્વના સૌથી વૃદ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષની વયે ફરી ઈંડું આપ્યું છે. લેસેન અલ્બાટ્રોસ પ્રજાતિના વિઝડમ નામના પક્ષીએ ઈંડું…
View More વિશ્ર્વના સૌથી વૃધ્ધ જંગલી પક્ષીએ 74 વર્ષે ઇંડું આપ્યુંઆલેલે…અમેરિકી વિમાનના લેન્ડિંગ ગીઅરમાંથી લાશ મળી
અમેરિકાના હવાઈ દ્વીપના કાહુલુઈ એરપોર્ટ પર શિકાગોથી આવેલી યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટ 202ના વ્હીલ વેલમાં એક લાશ મળી છે. ડીપીડીસી પોલીસ અને એરલાઈન્સ આ ઘટના અંગે…
View More આલેલે…અમેરિકી વિમાનના લેન્ડિંગ ગીઅરમાંથી લાશ મળી