ગુજરાત2 weeks ago
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તબિયત લથડી? આગાહી ખોટી હોવાની સ્પષ્ટતા
હવામાન વિભાગની આગાહી માટે ગુજરાતમાં પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તબિયત લથડી હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. અંબાલાલ પટેલના ચહેરા પર વેન્ટીલેટરની તસવીર વાયરલ થઈ છે....