30 વર્ષમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની પુષ્પા-2, વર્લ્ડવાઈઝ કલેક્શન 1831 કરોડ

  સુકુમાર દ્વારા દિગ્દર્શિત પુષ્પા 2 ધ રૂૂલ તેની રિલીઝથી બોક્સ ઓફિસ પર હિટ રહી છે. 5 ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી પુષ્પા 2 એ…

View More 30 વર્ષમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની પુષ્પા-2, વર્લ્ડવાઈઝ કલેક્શન 1831 કરોડ

સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન

  ‘પુષ્પા 2’ની સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગના કેસમાં અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. નામપલ્લી કોર્ટે અભિનેતાના નિયમિત જામીન મંજૂર કર્યા છે. હૈદરાબાદની નામપલ્લી…

View More સંધ્યા થિયેટર ભાગદોડ કેસમાં અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, કોર્ટે આપ્યા રેગ્યુલર જામીન

ઘાયલ બાળકને અલ્લુ અર્જુને એક કરોડ આપ્યા

મિથરી મૂવીઝ અને નિર્દેશક સુકુમારે પણ 50-50 લાખ આપ્યા તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને પુષ્પા 2ના નિર્માતાઓએ હૈદરાબાદમાં ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં ગંભીર રીતે ઘાયલ…

View More ઘાયલ બાળકને અલ્લુ અર્જુને એક કરોડ આપ્યા

થિયેટરમાં નાસભાગ: પુષ્પાની ફરી પૂછપરછ, સીનનું રિક્ધસ્ટ્રકશન

પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગના કેસમાં આજે અલ્લુ અર્જુનની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે મોડી રાત્રે તેને નોટિસ મોકલી હતી. અલ્લુ અર્જુન ચિક્કડપલ્લી પોલીસ…

View More થિયેટરમાં નાસભાગ: પુષ્પાની ફરી પૂછપરછ, સીનનું રિક્ધસ્ટ્રકશન

સોશિયલ મીડિયામાં લેટર વાઇરલ, અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશે

સંધ્યા થિયેટર કેસમાં અલ્લુ અર્જુનને 13 ડિસેમ્બરના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમને વચગાળાના જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં એક…

View More સોશિયલ મીડિયામાં લેટર વાઇરલ, અલ્લુ અર્જુનની મુશ્કેલી વધશે

અલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?

પુષ્પા-2ના પ્રીમિયરમાં ફેન્સના મોતના મામલામાં અલ્લુ અર્જુનની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેલંગાણા પોલીસ અધિકારીઓ હવે આ કેસમાં અલ્લુ અર્જુનને આપવામાં આવેલ વચગાળાના જામીનને પડકારવા…

View More અલ્લુ અર્જુનને નાસભાગ કેસમાં જામીન સામે પોલીસ સુપ્રીમમાં જશે?

‘પુષ્પા’ને રાજકારણ નડી ગયું, ઝૂક્યો હોત તો ધરપકડ જ ન થાત

ઉત્તર ભારતમાં જો ઘરમાં કોઈ પ્રસંગ હોય અને ફુવા લોકો નારાજ થઈ જાય તો પ્રસંગમાં રંગમાં ભંગ પડી જવાની વાત સામાન્ય થઈ ગઈ છે. પણ…

View More ‘પુષ્પા’ને રાજકારણ નડી ગયું, ઝૂક્યો હોત તો ધરપકડ જ ન થાત

જેલમાં ભુખ્યો-તરસ્યો ફરસ પર સૂતો અલ્લુ

હાઈકોર્ટનો ઓર્ડર સમયસર નહીં મળતા રાત જેલમાં વિતાવી, સવારે છૂટકારો પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરાયેલા તેલુગુ અભિનેતા અલ્લુ…

View More જેલમાં ભુખ્યો-તરસ્યો ફરસ પર સૂતો અલ્લુ

‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યું

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આજે (14 ડિસેમ્બર) સવારે હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદ અને…

View More ‘જે કંઈ થયું તેના માટે sorry, હું કાયદાનું સન્માન કરું છું…’ જેલમાંથી છૂટ્યા બાદ જુઓ અલ્લુ અર્જુને શું કહ્યું

અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, સંધ્યા થિયેટર​​​​​​​ કેસમાં હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન

હૈદરાબાદના સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને મોટી રાહત મળી છે. તેલંગાણા હાઈકોર્ટે આ કેસમાં અલ્લુ અર્જુનને જામીન આપ્યા છે. પોલીસે આજે સવારે…

View More અલ્લુ અર્જુનને મળી મોટી રાહત, સંધ્યા થિયેટર​​​​​​​ કેસમાં હાઇકોર્ટે આપ્યા વચગાળાના જામીન