સુપ્રીમે ફરી એકવાર અલ્હાબાદ હાઇકોર્ટના આદેશ પર ઊંડી નારાજગી વ્યક્ત કરી છે. હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત સિદ્ધાંતોને લાગુ કર્યા વિના, દોષિતની સજાને સ્થગિત કરવાનો…
View More દોષિતની સજા સ્થગિત કરવા અલ્હાબાદ હાઈકોર્ટના ઈનકારથી સુપ્રીમ નારાજ: ફરી સુનાવણીનો આદેશallahabad high court
સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અલ્હાબાદ હાઇકોર્ટના 13 ન્યાયાધીશો એકજૂથ થયા
જસ્ટિસ પ્રશાંતકુમારને ફોજદારી કેસોની સુનાવણીથી બાકાત કરવાનો વિવાદ ઘેરો બન્યો સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પ્રશાંત કુમાર સામે આપેલા આદેશથી ન્યાયતંત્રમાં અગવડતા અને વિરોધનું…
View More સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અલ્હાબાદ હાઇકોર્ટના 13 ન્યાયાધીશો એકજૂથ થયાભારતનું નામ લીધા વગર પાકિસ્તાનને સપોર્ટ કરવો ગુનો બનતો નથી: અલ્લાહાબાદ હાઈકોર્ટ
અલ્લાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે અવલોકન કર્યું કે કોઈપણ ઘટનાનો ઉલ્લેખ કર્યા વિના અથવા ભારતનું નામ લીધા વિના ફક્ત પાકિસ્તાનને ટેકો આપવાથી, પ્રથમ દૃષ્ટિએ, કલમ 152 ભારતીય…
View More ભારતનું નામ લીધા વગર પાકિસ્તાનને સપોર્ટ કરવો ગુનો બનતો નથી: અલ્લાહાબાદ હાઈકોર્ટમુસ્લિમો વિરુદ્ધ ભાષણ: અલ્હાબાદ હાઈકોર્ટના જજ સામે તપાસ પડતી મુકાઈ
ગયા વર્ષે VHP કાર્યક્રમમાં અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ શેખર કુમાર યાદવના વિવાદાસ્પદ ભાષણની આંતરિક તપાસ શરૂૂ કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ રાજ્યસભા સચિવાલય તરફથી એક…
View More મુસ્લિમો વિરુદ્ધ ભાષણ: અલ્હાબાદ હાઈકોર્ટના જજ સામે તપાસ પડતી મુકાઈસોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરવી એ ગુનો નથી
અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે કોઈ પોસ્ટને લાઈક કરવી એ તેને પોસ્ટ કરવા કે શેર કરવા બરાબર નથી. કોર્ટે એમ પણ કહ્યું કે આ…
View More સોશિયલ મીડિયા પોસ્ટને લાઈક કરવી એ ગુનો નથીમાતા-પિતાની મરજી વિરૂદ્ધ ભાગીને લગ્ન કર્યા એટલે પોલીસ પ્રોટેક્શન ન મળી જાય
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું છે કે જે યુગલો સ્વેચ્છાએ લગ્ન કરે છે તેઓએ સમાજનો સામનો કરતા શીખવું પડશે. માત્ર ભાગી જવા અને લગ્ન કરવાના આધારે…
View More માતા-પિતાની મરજી વિરૂદ્ધ ભાગીને લગ્ન કર્યા એટલે પોલીસ પ્રોટેક્શન ન મળી જાયશર્ટના બટન ખુલ્લા રાખી ન્યાયધીશને ગુંડા કહેનારા વકીલને 6 મહિનાની સજા ફરમાવાઇ
કોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશોનું અપમાન કરવું એડવોકેટ અશોક પાંડેને મોંઘુ સાબિત થયું. અલ્હાબાદ હાઈકોર્ટે વકીલને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. દંડ પણ ફટકારવામાં આવ્યો…
View More શર્ટના બટન ખુલ્લા રાખી ન્યાયધીશને ગુંડા કહેનારા વકીલને 6 મહિનાની સજા ફરમાવાઇસ્તન પકડવું અને પાયજામાની નાડી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: હાઇકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે સગીર પીડિતાના સ્તનોને પકડી રાખવા, તેના પાયજામાની તાર તોડી નાખવા અને તેને કલ્વર્ટની નીચે ખેંચવાની કોશિશને…
View More સ્તન પકડવું અને પાયજામાની નાડી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: હાઇકોર્ટFIRમાં જાતિનો ઉલ્લેખ શા માટે? હાઇકોર્ટે યુપી DGPનો જવાબ માગ્યો
કોઈપણ કેસની એફઆઈઆરમાં શકમંદોની જાતિનો ઉલ્લેખ કરવાની શું જરૂૂર છે? અલ્હાબાદ હાઈકોર્ટે આ સવાલ ઉત્તર પ્રદેશના ડીજીપીને પૂછ્યો છે. કોર્ટે ઉચ્ચ પોલીસ અધિકારીને એફઆઈઆરમાં જાતિ…
View More FIRમાં જાતિનો ઉલ્લેખ શા માટે? હાઇકોર્ટે યુપી DGPનો જવાબ માગ્યો‘રંગરોગાનની જરૂર નથી…’ સંભલ જામા મસ્જિદ પર હાઇકોર્ટનો મોટો ચુકાદો
રમઝાન પહેલા અલાહાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદ કેસમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે મસ્જિદમાં પેઇન્ટિંગની મંજૂરી આપી ન હતી. કોર્ટે કહ્યું કે અત્યારે…
View More ‘રંગરોગાનની જરૂર નથી…’ સંભલ જામા મસ્જિદ પર હાઇકોર્ટનો મોટો ચુકાદો