અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક નજીક ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં તમામ 242 મુસાફરોના મોત: ન્યૂઝ એેજન્સી APAiIndia plane
અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત વિમાનમાં સવાર 242 મુસાફરોની નામાવલી
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર…
View More અમદાવાદમાં દુર્ઘટના ગ્રસ્ત વિમાનમાં સવાર 242 મુસાફરોની નામાવલીક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી, દુર્ઘટના સ્થળથી હોસ્પિ.સુધી ગ્રીન કોરિડોર બનાવાયો, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ પ્રવાસ ટૂંકાવ્યા
હર્ષ સંઘવી પણ વિસાવદરથી અમદાવાદ જવા રવાના, અન્ય શહેરોમાંથી મેડિકલ સ્ટાફ બોલાવાયો, તમામ અધિકારીઓને હાજર થવા આદેશ અમદાવાદમાં આજે બપોરે બે વાગ્યે આસપાસ અમદાવાદથી લંડન…
View More ક્રાઈસીસ મેનેજમેન્ટ પ્લાન અમલી, દુર્ઘટના સ્થળથી હોસ્પિ.સુધી ગ્રીન કોરિડોર બનાવાયો, મુખ્યમંત્રી સહિતના પ્રધાનોએ પ્રવાસ ટૂંકાવ્યાદુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં વિજયભાઇ રૂપાણી પણ સવાર હતા
તેમની સ્થિતિ અંગે ચિંતાની લાગણી, નિવાસસ્થાને નેતાઓ અને કાર્યકરો એકઠા થયા અમદાવાદમા આજે દુર્ઘટનાગ્રસ્ત બનેલ એર ઇન્ડિયાની ફલાઇટમા રાજકોટનાં પુર્વ ધારાસભ્ય અને ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી…
View More દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં વિજયભાઇ રૂપાણી પણ સવાર હતાઅમદાવાદમાં 242 મુસાફરો સાથેનું વિમાન ક્રેશ, મોટી જાનહાનિ
એર ઇન્ડિયાની લંડન જતી ફલાઇટ ટેક ઓફ થયાના અઢી મિનિટમાં જ મેડિકલ કોલેજના બિલ્ડિંગ ઉપર તૂટી પડી: ભયાનક ધડાકા સાથે વિમાન આગમાં લપેટાઇ ગયું, યુદ્ધના…
View More અમદાવાદમાં 242 મુસાફરો સાથેનું વિમાન ક્રેશ, મોટી જાનહાનિ