મુખ્ય કૌભાંડકારોનો FIRમાં ઉલ્લેખ જ નહીં, પૂર્વ કોન્ટ્રાક્ટરના પત્રકાર પરિષદમાં બેફામ આક્ષેપો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદી કૌભાંડ બાબતે…
View More વિરમગામ કેન્દ્ર પર ડાંગર ખરીદીમાં નવ કરોડનું કૌભાંડAhmedabad
અમદાવાદ ઓલિમ્પિક સિટીનો પ્લાન કોલાજ કંપની તૈયાર કરશે
2036નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમવાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047નો માસ્ટર પ્લાન…
View More અમદાવાદ ઓલિમ્પિક સિટીનો પ્લાન કોલાજ કંપની તૈયાર કરશેકોલ્ડપ્લેનો ક્રેઝ: 1.67 લાખ ટિકિટો વેચાઇ, 3825 જવાનોનું સુરક્ષાકવચ
અમદાવાદમાં તા.25-26ના રોજ યોજાનાર લાઇવ કોન્સર્ટ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા, દેશભરમાંથી શોખીનો આવશે, પાંચ વર્ષથી નાના બાળકોને નો એન્ટ્રી અમદાવાદ શહેરમાં 25 અને 26 જાન્યુઆરીએ કોલ્ડપ્લે…
View More કોલ્ડપ્લેનો ક્રેઝ: 1.67 લાખ ટિકિટો વેચાઇ, 3825 જવાનોનું સુરક્ષાકવચફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો આદેશ
સુરતમાં ધો. 8 માં ભણતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ગોડાદરાની આદર્શ પબ્લિક શાળાની વિદ્યાર્થીનીએ ભાવના ખટકે આપઘાત કર્યો હતો. ત્યારે…
View More ફી માટે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા ન કરવા અમદાવાદ DEOનો આદેશજમીન વિવાદના પગલે જગન્નાથ મંદિરનો વહીવટ યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવા માગણી
અમદાવાદના વિશ્વ વિખ્યાત જગન્નાથ મંદિરને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા. જગન્નાથ મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં લેવાની માંગ કરવામાં આવી. મંદિરની સામે ગૌચર જમીન મામલે ભ્રષ્ટાચાર…
View More જમીન વિવાદના પગલે જગન્નાથ મંદિરનો વહીવટ યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવા માગણીકોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટના
આ વર્ષે પણ રાજસ્થાનના કોચિંગ સિટી તરીકે ઓળખાતા કોટામાં વધુ એક વિદ્યાર્થીએ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 22 દિવસમાં કોટામાં આત્મહત્યાની આ પાંચમી…
View More કોટામાં અમદાવાદની યુવતીએ ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, 22 દિવસમાં આ 5મી ઘટનાખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરી છે. મોડી…
View More ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ, અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયોભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા 19મીએ અમદાવાદમાં
ગુજરાતમાં ચાલી રહેલા ભાજપના સંગઠન પર્વ દરમિયાન કેન્દ્રિય મંત્રી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા 19 જાન્યુઆરીના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દિન તેઓ…
View More ભાજપ અધ્યક્ષ જે.પી નડ્ડા 19મીએ અમદાવાદમાંઅનેક વિવાદો વચ્ચે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટોનું વેચાણ ફરી શરૂ
હાઉસફુલની જાહેરાત બાદ બુક માય શો ઉપર રૂા.6500 અને 25000ની ટિકિટોના બે સ્લોટ અચાનક ખુલ્યા, પ્રેસિડેન્સિયલ ગેલેરી પણ હજુ ખાલી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી…
View More અનેક વિવાદો વચ્ચે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટોનું વેચાણ ફરી શરૂઅમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસ
ગુજરાતમાં HMPVને લઈને સતત ચિંતા વધી રહી છે. રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર…
View More અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસ