અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક અહેવાલ પર એરલાઇનના CEO અને MD કેમ્પબેલ વિલ્સનની પહેલી પ્રતિક્રિયા આવી છે.…
View More ‘પ્લેનમાં કોઈ ટેકનિકલ કે મેઈન્ટેનન્સ સમસ્યા નહોતી’, અમદાવાદ વિમાન દુર્ઘટનાના રીપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પહેલી પ્રતિક્રિયાAhmedabad plane crash
પાઈલોટે આત્મહત્યા કરવા પ્લેન ક્રેશ કરાવ્યું: એક્સપર્ટ
રિપોર્ટ બાદ અનેક થીયરીઓ ચાલુ, પાઈલોટ એસોસીએશને પ્રારંભિક તપાસને તથ્ય વિહીન ગણાવી વોઈસ રેકોર્ડિંગની ટ્રાન્સક્રિપ્ટ રજુ કરવા માંગ કરી 12 જૂનના રોજ થયેલ એર ઈન્ડિયા…
View More પાઈલોટે આત્મહત્યા કરવા પ્લેન ક્રેશ કરાવ્યું: એક્સપર્ટઅમદાવાદ વિમાની દુર્ઘટનાનો આ પ્રારંભિક તપાસ રિપોર્ટ છે, કોઇ નિષ્કર્ષ પર ન પહોંચો: ઉડ્ડયન મંત્રીની ટિપ્પણી
12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં કુલ 260 લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં 229 મુસાફરો, 12 ક્રૂ સભ્યો અને…
View More અમદાવાદ વિમાની દુર્ઘટનાનો આ પ્રારંભિક તપાસ રિપોર્ટ છે, કોઇ નિષ્કર્ષ પર ન પહોંચો: ઉડ્ડયન મંત્રીની ટિપ્પણીફયુલ સ્વિચમાં ખામીની અમેરિકી એડવાઇઝરી એરઇન્ડિયાએ અવગણ્યાનો ઘટસ્ફોટ
એએઆઇબીનો 15 પાનાનો પ્રાથમિક રિપોર્ટ જારી: અમદાવાદ વિમાની દુર્ઘટના પહેલાં કોકપીટમાં પાઇલોટ્સ વચ્ચેની વાતચીતમાં ખુલાસો: ફયુલ સ્વિચ કટઓફ થતાં બન્ને એન્જિન બંધ થઇ ગયા, એરપોર્ટની…
View More ફયુલ સ્વિચમાં ખામીની અમેરિકી એડવાઇઝરી એરઇન્ડિયાએ અવગણ્યાનો ઘટસ્ફોટ‘શું તમે ફ્યુઅલ બંધ કર્યું…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં જાણો બંને પાયલટ વચ્ચે શું થઇ વાતચીત
અમદાવાદ વિમાન દુર્ઘટનાનાનો પ્રારંભિક તપાસ રીપોર્ટ સામે આવ્યો છે. ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB)ના અહેવાલમાં ઘણા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. અહેવાલ મુજબ,…
View More ‘શું તમે ફ્યુઅલ બંધ કર્યું…’ અમદાવાદ વિમાન દુર્ઘટના પહેલાં જાણો બંને પાયલટ વચ્ચે શું થઇ વાતચીતબોઈંગ 787માં કોઈ ખામી ન હતી, ફ્યુઅલ સ્વીચ બગડતાં દુર્ઘટના સર્જાઈ
અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે વોલસ્ટ્રીટ જર્નલનો અહેવાલ, બન્ને એન્જિનની ફયુઅલ સ્વીચમાં હિલચાલનો બ્લેક બોકસમાંથી ડેટા મળ્યાનો દાવો 12 જૂનના રોજ 270 જેટલા મુસાફરોને ભરખી જનાર…
View More બોઈંગ 787માં કોઈ ખામી ન હતી, ફ્યુઅલ સ્વીચ બગડતાં દુર્ઘટના સર્જાઈઅમદાવાદ પ્લેન વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ બાદ થશે જાહેર
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ પછી જાહેર કરવામાં આવશે. પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાયલની સંસદીય સ્થાયી સમિતિની ગઈ કાલે (નવમી જુલાઈ)…
View More અમદાવાદ પ્લેન વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ 2 દિવસ બાદ થશે જાહેરઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે? AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યો
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે તપાસનો પ્રાથમિક રિપોર્ટ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને રજુ કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANI દ્વારા…
View More અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનું રહસ્ય ટૂંક સમયમાં ઉકેલાશે? AAIBએ પ્રાથમિક અહેવાલ સરકારને સોંપ્યોઅમદાવાદ વિમાન દુર્ઘટના: ડબલ એન્જિન ફેઇલ કે ટેકનીકલ ખામી??? તપાસમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં એક નવી અપડેટ આવી છે. બ્લૂમબર્ગના અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાના પાઇલટ્સે ફ્લાઇટ…
View More અમદાવાદ વિમાન દુર્ઘટના: ડબલ એન્જિન ફેઇલ કે ટેકનીકલ ખામી??? તપાસમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામેઅમદાવાદ વિમાન દુર્ઘટના બાદ AIના ઓફિસ સ્ટાફે પાર્ટી યોજી; 4ની હકાલપટ્ટી
ગુરૂગ્રામ ઓફિસમાં લુંગીડાન્સ ઉપર બેશરમીથી સ્ટાફ નાચ્યો એર ઇન્ડિયાએ AISATS ના 4 વરિષ્ઠ અધિકારીઓને રાજીનામું આપવા કહ્યું છે. તે બધા અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના થોડા…
View More અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ AIના ઓફિસ સ્ટાફે પાર્ટી યોજી; 4ની હકાલપટ્ટી