અમદાવાદ વર્ષ 2026ની શરૂૂઆતથી જ અમદાવાદમાં ઊઉના દરોડા વધી ગયા છે. 40 દિવસમાં અમદાવાદમાં ઊઉના પાંચમી વખત દરોડા પડ્યા છે. અમદાવાદના પાન મસાલાના મોટા વેપારીના…
View More અમદાવાદના પાન-મસાલાના મોટા વેપારીને ત્યાં EDના દરોડાAhmedabad news
અમદાવાદમાં ભારતની છેલ્લી લીગ મેચ, નેધરલેન્ડ સામે ટક્કર
અભિષેક શર્મા-ઈશાન કિશનની ફટકાબાજી જોવા ક્રિકેટપ્રેમીઓ આતુર, બુમરાહ-હાર્દિકને અપાશે આરામ આજે બુધવારે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગ્રૂપ-એમાં છેલ્લી લીગ મેચ રમાશે જેમાં ભારત જીતવા અને…
View More અમદાવાદમાં ભારતની છેલ્લી લીગ મેચ, નેધરલેન્ડ સામે ટક્કરઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જોઇને સ્વીચ બંધ કરી ?
ઇટાલીના જાણીતા અખબાર કોરીયર ડેલા સેરાનો ચોંકાવનારો દાવો ; વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી ન હતી, વોઇસ રેકોર્ડિંગના આધારે ખુલાસો કરાયાનો ઘટસ્ફોટ અમદાવાદ એર ઈન્ડિયા વિમાન…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જોઇને સ્વીચ બંધ કરી ?અમદાવાદ એરપોર્ટમાં એકસાથે 8 પ્રવાસીઓએ નમાજ પઢતા વિવાદ
પ્રવાસીઓની સતત અવર જવરથી ધમધમતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એરપોર્ટના ટર્મિનલ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવતી…
View More અમદાવાદ એરપોર્ટમાં એકસાથે 8 પ્રવાસીઓએ નમાજ પઢતા વિવાદગુજરાતના પ્રથમ આધુનિક ‘શ્ર્વાન મુક્તિધામ’નો અમદાવાદમાં પ્રારંભ
પેટ ડોગ્સની સન્માનપૂર્વક અંતિમવિધિ થશે, અસ્થિને પણ ડોગ ઓનરના ઘર સુધી પહોંચાડવામાં આવશે 30 લાખના ખર્ચે નિર્માણ, એક ડોગ માટે રૂા.700 જેટલો ખર્ચ, એકસાથે ત્રણ…
View More ગુજરાતના પ્રથમ આધુનિક ‘શ્ર્વાન મુક્તિધામ’નો અમદાવાદમાં પ્રારંભસાણંદ-સરખેજ હાઈ-વે પર આંગડિયા પેઢીના સંચાલકની રૂા.25 લાખ ભરેલી બેંગની લૂંટ
બાઈક પર આવેલા બુકાનીધારી 3 શખ્સોએ પીછો કરી અંજામ આપ્યો અમદાવાદના સાણંદ-સરખેજ રોડ પર એક લૂંટની ઘટના સામે આવી છે. સાણંદમાં આંગડિયા પેઢી ચલાવતા ફારૂૂક…
View More સાણંદ-સરખેજ હાઈ-વે પર આંગડિયા પેઢીના સંચાલકની રૂા.25 લાખ ભરેલી બેંગની લૂંટદુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખસ પાસેથી કુલ 96 લાખ રૂૂપિયાનું સોનું ઝડપ્યું છે. આ શખસે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેના અન્ડરવેરમાં 45…
View More દુબઈથી 96 લાખનું સોનું અન્ડરવેરમાં છુપાવીને લાવેલો મુસાફર એરપોર્ટમાં ઝડપાયોસ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા મોટેરા આસારામ આશ્રમની 45 હજાર ચો.મી. જમીન ખાલસા કરવા હાઇકોર્ટની મંજૂરી
આસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર, 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની રાજય સરકારને લીલીઝંડી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ આસારામના મોટેરા આશ્રમને લઈ મોટા…
View More સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા મોટેરા આસારામ આશ્રમની 45 હજાર ચો.મી. જમીન ખાલસા કરવા હાઇકોર્ટની મંજૂરીઅમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયત
અમદાવાદના સાણંદ નજીક ગોરજમાં હાઇ પ્રૉફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ પાડીને નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ…
View More અમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયતઅમદાવાદમાં ભયાનક અકસ્માત, ટ્રકે ATSના ASIને 100 મીટર સુધી ઢસડતા મોત
અમદાવાદ શહેરના સરદાર પટેલ રિંગ રોડ પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે. સવારે ઝુંડાલ સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાત એટીએસમાં આસિસ્ટન્ટ…
View More અમદાવાદમાં ભયાનક અકસ્માત, ટ્રકે ATSના ASIને 100 મીટર સુધી ઢસડતા મોત