અત્યાર સુધીમાં 80 લાખથી વધુની ડિપોઝિટ જપ્ત કરાઇ ગુજરાત મિરર અમદાવાદ, તા.18આયુર્વેદ અને હોમિયોપેથીમાં પ્રવેશ માટે ચાલતી કાર્યવાહીના ચોથા રાઉન્ડમાં કુલ 499 બેઠકો પર વિદ્યાર્થીઓને…
View More આયુર્વેદ-હોમિયોપેથીમાં 143 છાત્રોએ પ્રવેશ રદ કરાવતા રૂા.14.80 લાખની ડિપોઝિટ જપ્તahemdabadnews
ખ્યાતિ હોસ્પિટલમાં ધરાર હાર્ટ સર્જરીથી વધુ એકનું મોત
ગાંધીનગરના શેરથાના દર્દીનું ઓપરેશનના ત્રીજા દિવસે મૃત્યુ નીપજ્યું ગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કારણે વધુ એક દર્દીનું…
View More ખ્યાતિ હોસ્પિટલમાં ધરાર હાર્ટ સર્જરીથી વધુ એકનું મોતછાત્રની હત્યામાં રક્ષક જ ભક્ષક, નંબર પ્લેટ વગરની કારે ભાંડો ફોડ્યો
અમદાવાદની ભારે ચકચારી મર્ડર મિસ્ટ્રીમાં મોબાઈલ લોકેશનના આધારે પોલીસ કોન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પઢેરિયા જ હત્યારો નીકળ્યો પાપ છુપાવવા મિત્રની નંબર પ્લેટ વગરની કાર લઈને પંજાબ ભાગ્યો…
View More છાત્રની હત્યામાં રક્ષક જ ભક્ષક, નંબર પ્લેટ વગરની કારે ભાંડો ફોડ્યોવિસ્તારાની મર્જર પહેલાં અંતિમ ઉડાન, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યો
‘કલ હો ના હો’ ગીત સાથે આખરી ઉડાન ભરી ટાટા ગ્રુપની એરલાઈન કંપની વિસ્તારાનું એર ઈન્ડિયા સાથે મર્જર પૂર્ણ થયું છે. ગઈકાલે થયેલા આ મર્જર…
View More વિસ્તારાની મર્જર પહેલાં અંતિમ ઉડાન, અમદાવાદ એરપોર્ટ પર ભાવુક દૃશ્યોનિવૃત્ત વૈજ્ઞાનિકને 24 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 2.82 કરોડ પડાવ્યા
તાઈવાનથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ અને ડોલર મળ્યાનું જણાવી મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે ગઠિયાઓએ મચાવ્યો કાળો કેર સતત 24 દિવસ માનસિક ત્રાસ ગુજારી બેંકમાંથી કટકે…
View More નિવૃત્ત વૈજ્ઞાનિકને 24 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 2.82 કરોડ પડાવ્યાતબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીર
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે આયુષ્માન યોજનાનો લાભ ખાટવા ગેરકાયદે કેમ્પ યોજી 19 લોકોના એન્જિયોગ્રાફી અને સાતના એન્જિયોપ્લાસ્ટી ઓપરેશન ઝીંકી દીધા ઉશ્કેરાયેલા ગ્રામજનોની હોસ્પિટલમાં બેફામ તોડફોડ, ડોકટરો…
View More તબીબી બેદરકારીથી બે દર્દીનાં મોત, સાતની હાલત ગંભીર