રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર-માલવણ હાઈવે પર ડમ્પર અને કાર…
View More સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 4 મહિલાનાં મોતaccident
સાયલા નજીક કારની ઠોકરે બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત
સાયલા-ચોટીલા હાઈવે પર કારની અડફેટે બાઇક સવાર ખોલડીદ ગામની દંપતી ખંડીત થયું છે. અકસ્માતમાં પત્નીનું મોત નીપજ્યું હતું જ્યારે પતિને ઇજા પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગરની…
View More સાયલા નજીક કારની ઠોકરે બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોતઅભિનેતા વિજય દેવરકોંડાની કારને બોલેરોએ ટક્કર મારી
પુટ્ટપર્થીથી હૈદરાબાદ જઈ રહ્યા હતા અભિનેતા વિજય દેવરકોંડા આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીથી તેલંગાણાના હૈદરાબાદ જઈ રહ્યો હતો, ત્યારે એક કારે તેમની કારને પાછળથી ટક્કર મારી. આ અકસ્માતમાં…
View More અભિનેતા વિજય દેવરકોંડાની કારને બોલેરોએ ટક્કર મારીધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત
રાજકોટથી કબૂતરની જાળી ફીટ કરવા જઇ રહેલા બે પિતરાઇ ભાઇઓને અકસ્માત નડયો જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક…
View More ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઇ જવાતી રિક્ષા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોતજામનગર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મોત
જામનગર નજીક ઘુતારપર ગામના પાટીયા પાસે ગઈકાલે દશેરાના પર્વના મોડી સાંજે બે બાઈક સામસામે અથડાઈ પડ્યા હતા, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને…
View More જામનગર નજીક બે બાઈક અથડાતા બન્ને ચાલકના મોતરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : ટંકારાના મિતાણા પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોત
રાજકોટમાં રહેતા અને મોબાઈલની દુકાન ધરાવતો યુવાન પોતાનું બાઈક લઈને ટંકારાના મિતાણા ગામે કામ સબબ જતો હતો ત્યારે મિતાણા ગામ નજીક અચાનક રસ્તા પર ગાય…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો : ટંકારાના મિતાણા પાસે ગાય આડી ઉતરતા બાઈક સ્લીપ થતા ચાલકનું મોતઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલ
વાડલાથી ઉપલેટા જતા બન્ને ભાઇઓને નડેલો અકસ્માત, પરિવારમાં શોક ઉપલેટાનાં વાડલા પાસે અકસ્માત સર્જાયો હતો. છકડા રીક્ષાએ હોન્ડા પર જતા બે સગા ભાઇઓને હડફેટે લેતા…
View More ઉપલેટા પાસે છકડો રિક્ષા અને હોન્ડા વચ્ચે અકસ્માત, મોટાભાઇનું મોત, નાનોભાઇ ઘાયલચાલુ વાહને મોબાઇલગીરીથી 1 વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા
બે સેક્ધડમાં મોબાઇલ ચેક કરવાની કૂટેવ જીવલેણ સાબિત થઇ રહી છે ; કેટલે પહોંચ્યા ? નો જવાબ પણ જોખમી ગુજરાતમાં એક વર્ષમાં 150 ગંભીર અકસ્માતોમાં…
View More ચાલુ વાહને મોબાઇલગીરીથી 1 વર્ષમાં 33 લોકોએ જીવ ગુમાવ્યામાળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજા
કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર દેવ સોલ્ટ નામના મીઠાના કારખાના નજીક રોડ પર ટ્રક ઉભી રાખેલ હોય જેની પાછળ એસટી બસ ભટકાઇ જતા ડ્રાઈવર, કંડકટર…
View More માળિયા મિયાણા નજીક ટ્રક પાછળ એસ.ટી. ઘૂસી જતા, ડ્રાઇવર, કંડકટર, મુસાફરને ઇજારાજકોટમાં દારૂડિયા ટ્રકચાલકે ત્રણ વાહનોને ઠોકરે લેતા તરૂણનું મોત, 4ને ઇજા
ભાઇ-બહેનને ઠોકરે લીધા બાદ ટ્રકચાલક ભાગ્યો અને બાઇક, કાર અને છેલ્લે ક્ધટેનર સાથે અકસ્માત સર્જ્યો અકસ્માત સર્જનાર ટ્રકચાલકની હાલત ગંભીર, અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટ્યા…
View More રાજકોટમાં દારૂડિયા ટ્રકચાલકે ત્રણ વાહનોને ઠોકરે લેતા તરૂણનું મોત, 4ને ઇજા