રોંગ સાઇડમાં પુરઝડપે આવતી બોલેરોની ટક્કરથી બાઇક દિવાલ સાથે અથડાઇ મુન્દ્રા પંથકના ઔદ્યોગિક વિકાસ બાદ અકસ્માતનો સિલસિલો અવિરત જારી રહેતાં લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…
View More મુંદ્રાના નાના કપાયા રોડ પર બોલેરોની ઠોકરે દંપતીનું મોતaccident
અમદાવાદ-બગોદરા હાઇવે પર અકસ્માત, લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત
અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઇવે પર શનિવારે (11 ઓક્ટોબર) વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ગંભીરસિંહ…
View More અમદાવાદ-બગોદરા હાઇવે પર અકસ્માત, લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોતબ્રહ્મસમાજ ચોકમાં ખાનગી બસના વ્હીલ બાઈક સવારનાં હાથ પર ફરી વળ્યા
રાજકોટ શહેરના રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોક પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક યુવાન હનુમાન મઢી ચોકથી રૈયા ચોકડી તરફ જતો…
View More બ્રહ્મસમાજ ચોકમાં ખાનગી બસના વ્હીલ બાઈક સવારનાં હાથ પર ફરી વળ્યાહિટ એન્ડ રન; રામવન પાસે અકસ્માતમાં બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોત
સંબંધીની ખબર પૂછી પરત ફરતી વખતે બોલેરો ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાઇ કરૂણાંતિકા શહેરમાં વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં આજીડેમ રામવન નજીક અજાણ્યા…
View More હિટ એન્ડ રન; રામવન પાસે અકસ્માતમાં બાઇક સવાર દંપતી ખંડિત, પત્નીનું મોતમાણાવદરના સરાડિયામાં રોડ પર સુતેલા શ્રમિક પર ટ્રેકટર ચડાવી દેતાં કરૂણ મોત
માણાવદરના સરાડીયા ગામે પેટ્રોલપંપ પાસેની ખુલ્લી જગ્યામાં રોડની સાઈડમાં એક શ્રમિક પરિવાર સુતો હતો, જેમાં પરિવારના મોભી શ્રમિક યુવાન સુતો હતો, તેની ઉપર કોઈ અજાણ્યા…
View More માણાવદરના સરાડિયામાં રોડ પર સુતેલા શ્રમિક પર ટ્રેકટર ચડાવી દેતાં કરૂણ મોતજૂનાગઢના બાઇકચાલકનું કેશોદ હાઇવે પર રખડતા ઢોરની ઠોકરે આવતા મોત
કેશોદથી 3 કિલોમીટર દુર નેશનલ હાઇવે પર ડબલ સવારીમાં જૂનાગઢ તરફ જઈ રહેલી બાઈક રસ્તાં પર ઉભેલાં ઘણખુંટ સાથે અથડાતાં યુવકનું મૃત્યુ નિપજયું હતું. પોલીસે…
View More જૂનાગઢના બાઇકચાલકનું કેશોદ હાઇવે પર રખડતા ઢોરની ઠોકરે આવતા મોતKKV ચોકમાં રોંગ સાઇડમાં આવતા છોટાહાથીએ બે વાહન ઉલાળ્યા
શહેરમા વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમા આવી છે ત્યારે વધુ એક ઘટનામા ગત રાત્રે કેકેવી…
View More KKV ચોકમાં રોંગ સાઇડમાં આવતા છોટાહાથીએ બે વાહન ઉલાળ્યાબેડી ચોકડીએ અજાણ્યા કાર ચાલકે વેપારીને કચડી નાખ્યા
શહેરમાં માધાપર ચોકડીએ રહેતાં વેપારી સ્કૂટર લઈ કુવાડવામાં આવેલી પોતાની કરીયાણાની દૂકાને જતા હતા. ત્યારે બેડી ચોકડી નજીક અજાણ્યા કાર ચાલકે વેપારીના સ્કુટરને ઠોકરે ચડાવ્યું…
View More બેડી ચોકડીએ અજાણ્યા કાર ચાલકે વેપારીને કચડી નાખ્યાબસપોર્ટમાં બસના ચાલકે ઠોકરે લેતા વૃધ્ધનું મોત
દવાનું પાર્સલ કયાંથી લેવાનું? સિક્યોરિટીને પૂછવા ગયા ને કાળ ખેંચી ગયો બસચાલક સામે ગુનો નોંધાયો, બ્રેક ફેઇલ થતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ રાજકોટના એસટી…
View More બસપોર્ટમાં બસના ચાલકે ઠોકરે લેતા વૃધ્ધનું મોતહિટ એન્ડ રન : ચોટીલામાં મજૂરી કામ કરી પરત ફરતા બાઇક ચાલક યુવાનનું મોત
ચોટીલામા રહેતો યુવાન મજુરી કામ કરી ઘરે પરત ફરી રહયો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…
View More હિટ એન્ડ રન : ચોટીલામાં મજૂરી કામ કરી પરત ફરતા બાઇક ચાલક યુવાનનું મોત