જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડીરાત્રે પૂરઝડપે જતી એક કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાઇ હતી. આ કારમાં સવાર…
View More જેતપુર નજીક ઝાડ સાથે કાર અથડાતાં 11 માસ પહેલાં પરણેલી યુવતીનું મોતaccident
રાજુલાના જૂની બારપટોળી ગામે ડમ્પરની ઠોકરે આશાસ્પદ છાત્રનું મોત
મૃતક અમદાવાદમાં સાયન્સમાં અભ્યાસ કરતો હતો રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારપટોળીથી કાતર રોડ પર ડમ્ફરની ટક્કરે અમદાવાદમાં અભ્યાસ કરતા 20…
View More રાજુલાના જૂની બારપટોળી ગામે ડમ્પરની ઠોકરે આશાસ્પદ છાત્રનું મોતરાજુલાના કથીવદર ગામ નજીક કાર પલટી જતા એક મહિલાનું મોત
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં કથીવદર નજીક કાર પલટી મારી જતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક મહિલાનું મોત…
View More રાજુલાના કથીવદર ગામ નજીક કાર પલટી જતા એક મહિલાનું મોતમોરબી નજીક પોલીસની 112 વાને રિક્ષાને ઠોકર મારતા પાંચને ઈજા
વાહનચાલક નશાની હાલતમાં હોવાનું બહાર આવતાં ફરિયાદ નોંધાઈ મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર પહેલા વાઘાણી પરિવારના ખોડીયાર માતાજીના મઢ પહેલા આવેલ રોડની ગોળાઈ ઉપર 112…
View More મોરબી નજીક પોલીસની 112 વાને રિક્ષાને ઠોકર મારતા પાંચને ઈજાલાતી પ્લોટમાં પતંગ લૂંટવા છાપરા પર ચડેલો 11 વર્ષનો બાળક પટકાતાં ઈજા
ઉતરાયણના તહેવારને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે નાના બાળકોને અગાશી ઉપર પતંગ ચગાવતી વેળાએ વાલીઓએ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. આવો જ એક…
View More લાતી પ્લોટમાં પતંગ લૂંટવા છાપરા પર ચડેલો 11 વર્ષનો બાળક પટકાતાં ઈજામકનસર ગામે રસ્તો ઓળંગતા યુવાનને ડમ્પરે ઠોકરે લેતા મોત
મોરબીના મકનસર ગામ પાસે રોડક્રોસ કરવા ઉભેલા એક યુવાનને ડમ્પરે હડફેટે લેતા તે ફંગોળાઈને રોડ પર પડ્યો હતો જ્યાં એક ટ્રક ટ્રેઇલર તેના માથા…
View More મકનસર ગામે રસ્તો ઓળંગતા યુવાનને ડમ્પરે ઠોકરે લેતા મોતહિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોત
ટંકારા તાલુકાના છતર ગામે કંપનીમાં કામ કરતો બંગાળી યુવાન રાત્રીના સમયે ચાલીને જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. હિટ…
View More હિટ એન્ડ રન : ટંકારાના છતર ગામે રાહદારીને ટ્રકચાલકે ઉલાળતા મોતજામનગરમાં હિટ એન્ડ રન, બાઈક અડફેટે વૃધ્ધાનું મોત
જામનગરના રણજીતસાગર રોડ પર ગઈકાલે બપોરે હિટ એન્ડ રન ની એક ઘટના બની હતી, અને રસ્તો ઓળંગી રહેલા 65 વર્ષ ના બુઝુર્ગને એક મોટરસાયકલ ના…
View More જામનગરમાં હિટ એન્ડ રન, બાઈક અડફેટે વૃધ્ધાનું મોતજૂનાગઢ-રાજકોટ હાઇવે પર નશામાં ધૂત ફોર્ચ્યુનર કારના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી, બે ઘાયલ
જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર વડાલ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નશામાં ચૂર એક ફોર્ચ્યુનર કારના ચાલકે આગળ જઈ રહેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી.…
View More જૂનાગઢ-રાજકોટ હાઇવે પર નશામાં ધૂત ફોર્ચ્યુનર કારના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી, બે ઘાયલજયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ગઇકાલે રાત્રે એક હાઇ-સ્પીડ ઓડી કારન ચાલકે ભારે તબાહી મચાવી હતી. શહેરની પત્રકાર કોલોનીમાં થયેલા આ ભીષણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું…
View More જયપુરમાં નસેડી કારચાલકે 16ને કચડ્યા, 1નું મોત