સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ પાસે અજાણ્યા વાહનચાલકે બાઇકને ઉલાળતા જીવલેણ અકસ્માત સર્જાયો’તો શહેરમાં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી રાધીકા સોસાયટીમાં રહેતો શ્રમિક યુવાન વહેલી સવારે રોલેક્ષ રીંગમાં નોકરી…
View More હિટ એન્ડ રન: કંપનીમાં કામે જવા નીકળેલા યુવાનને કાળ ખેંચી ગયોaccident
આર્યનગરમાં સેન્ટ્રિંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢ ત્રીજા માળેથી પટકાયા : ગંભીર
શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવેલા આર્યનગરમાં મકાનના સેન્ટ્રીંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢને વીજશોક લાગતા તેઓ ત્રીજા માળેથી નીચે પટકાયા હતાં. પેટના ભાગે…
View More આર્યનગરમાં સેન્ટ્રિંગ કામ વેળાએ વીજતારને અડી જતાં પ્રૌઢ ત્રીજા માળેથી પટકાયા : ગંભીરબંધવાળી મેલડી માતાજીના દર્શને જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોત
શહેરમાં રૈયાધાર વિસ્તારમાં રહેતો યુવાન પાંચ દિવસ પૂર્વે રાત્રીના સમયે બંધવાળી મેલડી માતાના દર્શને જતો હતો ત્યારે હુડકો ચોકડી નજીક ખોખડદળ નદીના પુલ પર યુવાને…
View More બંધવાળી મેલડી માતાજીના દર્શને જતા યુવકનું બાઇક અકસ્માતમાં મોતકેશોદ: ત્રણ બહેનોના લગ્નમાં જવતલ હોમે તે પૂર્વે એકના એક ભાઇનું અકસ્માતમાં મોત
કેશોદ હાઇવે પર પાણી છાંટતા ટેન્કર પાછળ કાર ઘુસી ગઇ હતી, પરિવારમાં શોક કેશોદ નેશનલ હાઇ-વે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે.…
View More કેશોદ: ત્રણ બહેનોના લગ્નમાં જવતલ હોમે તે પૂર્વે એકના એક ભાઇનું અકસ્માતમાં મોતજામનગરની સરકારી કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજા
જામનગરની ગવર્મેન્ટ. પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં તા. 12ની રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વિદ્યાર્થી અકસ્માતે બીજા માળેથી પડી જતા તેને ગંભીર ઇજા થવાથી તત્કાલિક સારવાર…
View More જામનગરની સરકારી કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાતા વિદ્યાર્થીને ગંભીર ઈજામોરબીમાં અકસ્માત કરનાર પોલીસ વાનના ડ્રાઈવરને માત્ર નોટીસ અપાઈ
મોરબીના ધરમપુર રોડ પર લાભનગર નજીક પોલીસની 112 જનરક્ષક પોલીસ વાનના ચાલકે રીક્ષા અને ઇકો સપોર્ટ કારને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં મહિલાઓ…
View More મોરબીમાં અકસ્માત કરનાર પોલીસ વાનના ડ્રાઈવરને માત્ર નોટીસ અપાઈધ્રાંગધ્રામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અકસ્માતમાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સરકારી ભરતીમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા એક ક્ષત્રિય યુવાનનું વહેલી સવારે દોડવાની પ્રેક્ટિસ…
View More ધ્રાંગધ્રામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અકસ્માતમાં મોતહડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોત
રાજકોટ – મોરબી હાઇવે પર હડાળા ગામે પિતૃ કૃપા સોસાયટી સામે રસ્તો ઓળંગતા 10 વર્ષના બાળકને કારના ચાલકે ઉલાળતા તેમને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં…
View More હડાળા નજીક ‘હિટ એન્ડ રન’: રસ્તો ઓળંગતા ધો.5ના છાત્રને ઠોકરે લેતા મોતરાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં બે માસુમ બાળકોના મોત
રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. કાગદડી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 બાળકોના મોત…
View More રાજકોટ-મોરબી હાઈવે પર ગમખ્વાર અકસ્માત: બે કાર વચ્ચે ભીષણ ટક્કર થતાં બે માસુમ બાળકોના મોતબહુમાળી ભવન પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો, વીજપોલમાં નુકસાન
રાજકોટ શહેરમાં બહુમાળી ભવન પાસે એક બેકાબુ કારે અકસ્માત સર્જ્યો હતો.આ બનાવમાં કારના ચાલકે પુરઝડપે કાર ચલાવી બહુમાળી ભવન પાસે આવેલા વિજપોલ સાથે કાર અથડાવી…
View More બહુમાળી ભવન પાસે બેકાબુ કારે અકસ્માત સર્જ્યો, વીજપોલમાં નુકસાન