જામનગર તાલુકાનાં ફલ્લા ગામે નવદુર્ગા ચોકમા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ આપનાં જામનગર જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડ , જીલ્લાનાં…
View More ફલ્લા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યોજાઇAam Aadmi Party
દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીમાં સરપંચ, ઉપસરપંચ સહિત 200 લોકો જોડાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રિયપણે કામગીરી કરી રહી છે. ખંભાળિયા તાલુકો આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીનું વતન હોવાના…
View More દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીમાં સરપંચ, ઉપસરપંચ સહિત 200 લોકો જોડાયાચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી બાદ ભાજપમાં આફટરશોક સતત ચાલુ રહયા છે અને આમ આદમી પાર્ટી ધીરેધીરે મજબૂત બની રહી છે અને ભાજપ-કોંગ્રેસથી નિરાશ કાર્યકરો આમ આદમી…
View More ચાંદલીના યુવા ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા‘આમ આદમી પાર્ટી’ના સક્રિય અગ્રણી કરશનબાપુ ભાદરકાનું અચાનક રાજીનામું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપના નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક જ રાજીનામું આપી દિધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન…
View More ‘આમ આદમી પાર્ટી’ના સક્રિય અગ્રણી કરશનબાપુ ભાદરકાનું અચાનક રાજીનામુંહેલ્મેટની અમલવારી શહેરમાં કરાશે તો જોવા જેવી થશે: આમઆદમી પાર્ટીની ચિમકી
રાજકોટમાં આગામી દિવસોમાં હેલ્મેટનો કાયદો ફરજિયતા લાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ કાયદાની અમલવારી કરવામાં આવશે તો આમ આદમી પાર્ટી દ્વારા સવિનય કાનુન ભંગ સહિતના…
View More હેલ્મેટની અમલવારી શહેરમાં કરાશે તો જોવા જેવી થશે: આમઆદમી પાર્ટીની ચિમકીચૈતર વસાવા માફી માગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર: સંજય વસાવા
સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને પત્ર લખ્યો દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલી રહેલા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. તાલુકા પંચાયતના…
View More ચૈતર વસાવા માફી માગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર: સંજય વસાવાઆમ આદમી પાર્ટીની રાજકીય ગાડી ટોપ ગિયરમાં, તમામ લોકસભા-વિધાનસભાના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની નિમણૂક
ગુજરાતમાં ગ્રામ પંચાયતો અને મહાનરપાલિકાઓની ચૂંટણીઓ પૂર્વે આમઆદમી પાર્ટીએ રાજકીય શિકંજો વધુ મજબુત બનાવ્યો છે અને આગામી ચૂંટણીઓ તેમજ 2027ની ધારાસભાની ચૂંટણી ધ્યાને રાખીને 450…
View More આમ આદમી પાર્ટીની રાજકીય ગાડી ટોપ ગિયરમાં, તમામ લોકસભા-વિધાનસભાના ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જની નિમણૂકઆમ આદમી પાર્ટીનું બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ આવેદન
જામનગર આમ આદમી પાર્ટી દ્વારા બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ અને…
View More આમ આદમી પાર્ટીનું બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ આવેદન‘દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP…’ કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહાર
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલે પણ દિલ્હીમાં વધી…
View More ‘દિલ્હીમાં ખુલ્લેઆમ લોકોની હત્યાઓ થઈ રહી છે અને BJP…’ કેજરીવાલે મોદી સરકાર પર કર્યો પ્રહાર