ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં 16 નવેમ્બરના રોજ જમીનમાં દફન કરાયેલી હાલતમાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન તથા તેમના બે સંતાનો ભવ્ય અને પુથાની હત્યા કરાયેલા મૃતદેહો મળી આવ્યા હતા, પ્રાથમિક તપાસ માં પ્રેમ પ્રકરણને લઈ હત્યા કરવામાં આવી હોવાની શંકા સામે આવી હતી, ત્રિપલ હત્યા કેસમાં આરોપી સાથે પ્રેમિકાનો શું રોલ હતો, તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી હતી, જેને લઈને જૂનાગઢથી આરોપીની પ્રેમિકાને તપાસ સંદર્ભે ભરતનગર પોલીસે ભાવનગર કોર્ટમાં રજૂ કરી હતી, એડિશનલ સિવિલ જજની કોર્ટમાં કલમ 183 મુજબ બંધ બારણે જજની હાજરીમાં તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતુ.
ભાવનગરના ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં શૈલેષ ખાંભલાની પ્રેમિકાને કોર્ટમાં રજૂ કરાઈ
ભાવનગરના તળાજા રોડ પર આવેલી ફોરેસ્ટ કોલોનીમાં 16 નવેમ્બરના રોજ જમીનમાં દફન કરાયેલી હાલતમાં શૈલેષ ખાંભલાના પત્ની નયનાબેન તથા તેમના બે સંતાનો ભવ્ય અને પુથાની…
