ભાણવડમાં કાળઝાળ ગરમી વચ્ચે એક જ દિવસમાં સાત સાપનું રેસ્ક્યુ

હાલ ઉનાળાની શરૂૂઆત થતાં જ ગરમીથી બચવા સરિસૃપો દરથી બહાર નીકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભાણવડ પંથકમાં એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા રહેણાંક વિસ્તારોમાંથી…

હાલ ઉનાળાની શરૂૂઆત થતાં જ ગરમીથી બચવા સરિસૃપો દરથી બહાર નીકળતા હોય છે. ત્યારે ગઈકાલે ભાણવડ પંથકમાં એનિમલ લવર્સના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા રહેણાંક વિસ્તારોમાંથી અલગ-અલગ સાત સાપ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. અશોકભાઈએ આ તમામ સાપને સુરક્ષિત રીતે પકડી બરડા ડુંગરના કુદરતી આવાસમાં મુક્ત કરી વન્યજીવ પ્રેમી તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગરમીના દિવસોમાં વન્યજીવો દેખાય તો તેમને નુકસાન ન પહોંચાડવા તેમણે અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *